પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૧૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦૨
અખો.

૫૦૨ અખા. મન બુદ્ધિ ચિત્ત અહકાર જે, તે સત્વગુણુથી ઉપના; એ સૃષ્ટિનાં ચાવીસ કારણુ, માયા શખલિત રૂપના. પ્રકૃતિ તે પંચવીશમી, પરિવાર સર્વ તેને લો; પણુ છવીશમા પરમાતમા, તે યથાર્થ જ્યમયમ રહ્યો. કહે અખા સહુ કી સુણે, એ કહ્યુ છે ધીમતને; એ સમજે કામ સરે નરનું, જો સૈવે હરિગુરુ સંતને, કડવું ૮ મું ૧૦ માયા વખાણીએ માટે એણે, દૃષ્ટ પદારથ જેટલા; શ્રુતિ પદારથ જે જે કહાવે, પા વણુસશે તેટલા. ઉપન્યું તે અલપાય નિશ્ચે, બ્રહ્મામાદે કીદ્ર જે; જે જાયું તે જાય જાણા, અમર સંશય મેટજે. અમર દાનવ ધ્રુવ તારા, ચદ્ર સૂરજ જાએ વિલે; જાય નેગઅષ્ટાંગ સાધક, તા પ્રાકૃત જીવ કેટલે ભળે. લીલાવપુ જે ધરે નિર્ગુણુ, તેાય ને તે પાછો વળે; કાલમાયાનું નાટક એવું, જે ઉપજાવી અહર્નિશ ગળે. જેમકરસણી ઉછેરે કરસણુ, તે કાચુ પાકું સર્વે ભ્રખે; તેમ જગત્ કરસણુ કાળ માયાનું, તે ન મૂકે ખાધા પખે. જેમ મૅનાં બિંદુ નાનાં મેટાં, રેલાઈ પૃથ્વીએ પડ્યાં; તેમ માયાને મન સહુજ સરખું, જે પ્રાયે પેાતાનાં ઘડ્યાં. જેમ અર્ણવ નજાયે ઉછળી, જો નવશેં નવાણું નદી ભળે; સિંધુ થયે। સલિતા સ્વરૂપે, તે માટે ખાધી ગળે. તેમ માયાનું આ જગત્ નિર્યું, કાળ યોગે સર્વથા; પરમાત્માને વતરેક કારણુ, તેની ભ્રામાં નાવે કથા. માહાલે માયા અનન્ત રૂપે, પશુ અપનને ભાસે ભલી; જેમ બાળકીનાં ધંધાલીયાં, રમે અનંત પ્રકારે એકલી. કહે અખા સા સુણા, જો આણુ માયાના અંતને; તે આપાયું માળખા, તે સવા ર ગુરુ સંતને. 1 એણે અનુક્રમે જગતને જાણીએજી, ત્રણ ભુવનમાંહે માયા પ્રમાણીએજી; સ્થૂલ સૂક્ષ્મ જે કહ્યું જાય વાણીએજી, તેટલું સર્વે માયા વખાણીએજી. ૧ પૂર્વછાયા ર ક ૪ 19 .