પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૨૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦૫
અખેગીતા.

અખેગીતા. પૂર્વછાયા. ઉવેખ ન કરે કાયના, એ તે આત્મા વિલસી રહ્યો; જેને શ્રી ભાગવત ગાયે ગીતા, ઉપનિષદે જેને કહ્યો. ભાઈ ભક્તિ તે જે એમ જાણે, જાણીને હૃદયે ધરે; સ્વામીમાર રહ્યો સધળે, અનિશ ચિતન એમ કરે. ભુવન ત્રણમા રહ્યો પૂરી, પૂર્ણ સ્વયં પરમાતમા; પોતે તે પિયુજી નિરંતર, પશુ ભેદ દિસે ભાતમાં. મારા રામ રમે છે સર્વ વિષે, એમ હેતે હીસે મન; હર કહે હર સાંભળે, તે હરિને સાપે તન નિત્ય રાસ નારાયણુ કેરા, દેખે તે અનંત અપાર; જિજ્હાં જેવા તિહા તેવા, નારાયણુ નર તે નાર. ગદ્ગદ્ કે ગાતે ચૂકે, રેશમાંચિત હાથે ગાત્ર; હર્ષ આસુ બહુ હેત હૃદય, પ્રેમ કરું તે પાત્ર. ખાતા પીતા ખેલતા, દેખતા તે સધળે રામ; વૈધ્યુ મન રહે તેનું, શિથિલ સસારી કામ. નવનીત સરખુ હ્રદય કામળ, કહ્યું ન જાયે હેત; આંખ માંહે અમૃત ભરિયું, હરિભક્તિ કેરું ખેત. જેમ જારે વળુંધી જીવતી, તેનું મન રહે પ્રીતમ પાસ; અહર્નિશ રહે આલાચતી, ભાઈ એવું મન હરદાસ, કહે અખા સહુકા સુગૢા, હરિલક્ષ લાગ્યા ચિતને; મનન તેને માત્રનુ, તે સૈવે રિ ગુરુ સંતને. કડવું ૧૨ મું–રાગ ધન્યાશ્રી. ૪ હૃદયગુહામાં રામ મગટયો, તેણે પાલટા મનના થયા; માયાને ઢામે બ્રા ભાસ્યા, સંસારના સંભવ ગયા. જેમ રવિને તેને આગળ, પાલા તે પાણી થૈ વહે; તેમ જૈને પ્રગટે આતમા, તે માયા ષ સહેજે કહે. ( ૧૦ ૧૧ ૧૦૫ ઉષ ઉલાળા દે જેમ ચદ્રમાજી, કિરણ તેનાં પુસરે વન વીથી મંદ્રમજી; તેમ સરખા આત્મા ભાસે કીટ ચંદ્રમાંજી, એવા પ્રકટચો હૃદય ચંદ્રમાંછ. ૧ પૂર્વછાયા