પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૨૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦૮
અખો.

૫૦૮ ખે. ભાઈ છતે અણુછતા થઈ રહે, કાઇક છે વિરલા સંત; તેને આપાપર વિના પ્રીંછ અળગી, તે મહાનુભાવ મહુત. ભાંતિક ભાવના ટળી તેને, ભાસ્યુંચિકાશ; રાધ ન પામે મીન જેમ, તેને નીરમભ્ય અવકાશ, તે નેત્ર ઉધાડે ગતિ કરે, અને ભરે તે શ્વાસા ટ્વાસ; તેને નીર પીટીને ના થયું, જે આપ રહે અવકાશ. જેમ હીમના પર્વત વિષે, મૂષક ચાલે મધ્ય; તેને ખણ્યા વહાણી ખાણ થાય, એવી ઉષ્ણુતાની સિદ્ધ. દ્રિમાં આકાશ તેને, મહાકળા મૂષક વિષે; તેમ ભૌતિક ભાવના તિહાં નહી, જ્યાં અલિગી આતમ લખે, ભાઈ લિંગ તિહાં લેખાં ઘણાં, અલિગે લેખું કશું; એ સહેજ કેરી સાધના, લઈ સમજે તે દેખે અણુ. તત્વદર્શી તત્વમાંહે, દખે સર્વે સમાસ; જેમ અપમાંથી રૂપ બધાએ, પાછું અપ થાય બરાસ. કહે અખા સહુકા સુણા, એવી અકળકળા મહંતને; એ દશાને ઇચ્છા પામવા, તે સેવા હર ગુરુ સંતને. કડવું ૧૫ મું. ળિ કહું જીવન્મુકત દશાયજી, નિશ્ચે જેના પર્વત પ્રાયજી; જેણે પ્રીમે વસ્તુ મહિમાયજી, તે અનુભવતાં પાછા ન થાયજી, પૂર્વછાયા. અનુભવ જે મેટાતણેા, પાપર નહી જે વિષે; આપ ગળિયું તે આપ મહદ્વાતીત રહ્યો સુખે. તેની કળા પ્રીછી નવ પડે, મતા તે અગમ અગાવ્ય; વારિધિ કરાં વારિ જ્યમ, ભાઈ નહિ તરવા સાધ્ય. જો સૂર્ય તપે નિદાને, તેાએ તે ઉષ્ણુ નવ થાય; તેમ તત્વદર્શી પુરુષને પશુ, દોષ ન લાગે કાંય. જેમ વાયુ વહે બહુ ગંધને, ઉત્તમ મધ્યમ અપાર; પશુ રહે અસંગી તે થા, સ્પર્શે નહિ લગાર. તત્વદર્શી પુરુષને, એમ જાણા દેહભા વહે પશુ વળગે નહીં, જે જાણે સહજ સ્વભાવ. ૪ પ 19 C ૧૦ ૧૧ ૧