પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૨૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦૯
અખેગીતા.

અખેગીતા. જેમ વિચિત્ર ભાંતિના રંગ મૂયેિ, સ્ફટિક મણુિની પાસ; તે ભળ્યા સરખા ભાવ દેખાડે, પણ આપે રહે ઉદાસ, જેમ ચશ્માનાં પડ વિષે, રાધ ન પામે દૃષ્ટ; તેજ અધિક પોષે આંખને, તેમ અણુલિંગી ઉત્કૃષ્ટ. તેમ અનુભવી પુરુષને, આપેાપુ અંતર નથી; અમલ આશય તેહને, ભાઈ જેની ભાંગી ઉર્મિ થી. સગીને સિદ્ધાંત પેખે, પ્રેમેસું પાવન ઉપદેશ આપે આત્મવિદ્યા, સહજ શબ્દ તે ઉચ્ચરે. રે; કહે અખા સહુકા સુણા, માન ન હૈાય મહંતને; એ ઉત્કૃષ્ટ શાને તે જ પામૈં, જે સેવે રિ ગુરુ સંતને. કડવું ૧૬ મું. વળી કહું તત્વદર્શી પુરુષજી, સેહેજ સ્વભાવે જેવાં કલ્પવૃક્ષજી; જેને અહંતા ગયા અમર્ષજી, કલ્પાંત કાળે સદા સન્મુખજી. પૂર્વછાયા. સન્મુખ રહે કલ્પાંત કાળે, મહાપુરુષ મોટી દશા; તે અન્ય દેહની પેરે જાણે, તે માંહે પતે વસ્યા. પેાતાના દેહુ આદ્ય ઇને, મિથ્યા દેખે સર્વને; ચૈતન્ય તા સધળે જ સરખું, તે કાણુ ધરે દેહગર્વને. ફીઢ પતંગ બ્રહ્મા લગે, તે પૂરણ દેખે આતમા; દૃષ્ટિતત્વ ઉપન્યું જ્ઞાન જેતુને, તે ભૂલા ન પડે બ્રાંતમાં. જન્મઅંધજેમ રૂપને, દેખે નહિ નિર્ધાર; અભ્યાસ હિ તેને દેહ સાથે, સુણે શૃખ્તના લહુકાર. તેમ નાતાને પિડ જ નહિ, નહિ ત્યાં પર્ ને આપ; દેહદર્શી જે હાય ભાઇ, તેહને તે પુણ્ય ને પાપ જેમ એંજર્નાવદ્યા હાય જે કને, તે જ્યાં ત્યાં દેખે બંન; વિદ્યા વિના ધર્મધ્યે દાયું, ન જાણે કા જંત ધનદી જેમ ધન દેખે, પશુ મધ્ય ન દેખે ભામ; આવરણ । પણ આક્ય ન કરે, તેને સાવ નિરંતર જ્યેામ. તેમ મહાકળા છે મહા પુરુષને, અલિંગી અભ્યાસ; સ્થૂલ ત્યાં શરીર દર્શન, સહેજે થયેાજ સમાસ, G . ૧૦ ૫૦૯ ૪ પ ૐ