પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૩૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨૦
અખો.

૨૦ અખા. પૂર્વછાયા. તન્મય તન તે માટ અશે, તે કહુ દષ્ટાંતે કરી, જેમ ભાસ્કર ભાસ્યા તૈયભાંડે, પણ ત્યાંના ત્યાં જોતાં ફરી. તે વાર્ય માંહેથા વાયુ તેંગે, ડાલતા દીસતા છું, પશુ તરણિ તેમને તેમ પ્રાય, અચળ મંડળ આપણું. તે તસજલ માંહે તપ્ત ન હાએ, શીતલ ન હોએ શીતથી; રક્તજલમાં ન હૈાએ રાતે, પીળા ન હેાય પીતથી. તે અશુચી જલમાં ભાસ્યા માટે, અશુદ્ધતા પામે નહી; વારિ વિષધરમાંહે દીઠે, અંતરમાં આમય નહી.

  • સુરસરીકેરાં નીરમાંહે, પવિત્ર ન હાએ નિર્માણ,

સુધારસમાં ભાસ્યા માટે, અમર ન થાય અર્ધણી. પાત્ર માંહે હેડા દીઠા, પાતાલ માંહે નથી પડ્યો; અલિંગી પદ એમ જાણૅા, વિગેક કારણુ પરવળ્યો. અર્ક ત્યાં ઉપાધ્ય ન મળે, ઉત્તમ મધ્યમ અવની તણી; મહાપદનુ ત્યાં મહાતમ એવું, જ્યાં પક્ષ ન મળે અન્ય આપણી વિશેષ જેટલાં કાં, તે રહ્યાં ભૂતાં ભૂવિત્ર, વિત્રક નાવે વાણ્ય માંહે, અન્વય પદમાં એ ખપે અતિ આધા લક્ષ વપુ વિના, સમજ્યા સરખા સાર છે; વિદેહીકરી વાત માટી, તે શબ્દ કેરે પાર છે. કહે અખા સહુકા સુણે, એ સમજ છે મહંતને, એ અર્થને જે સમજે, તે રહે પાર્વેદાન્તને. ૫૪ ૭ મું-રાગ સારંગ, સંતા ખાત અડી મહા પછી, સતા. ૧ શબ્દસાન કી નહિ લાગત, એસી સ્થિતિ બેહુદ્દકી, દ્વંદ્દાતીત દ્વૈત સા ભાસત, કહા હું ક્રાષિધકી; આપ અવાસ્થ્ય વાચ્ય કરી મેાલત, અજબ ઢળા મહાનિધકી. સંતા. ૨ જહાં કછુ નાહીં તાહિમે તકી, હામ નહિ જ્યાં હુદ્દકી; શબ્દાતીત સુરતી લગના, ચાજ મહા ચિહ્નનકી. સંતા. ૩

  • મંદાકિની.

મ ૧ +9 . ૧૧