પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૩૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨૩
અખેગીતા.

અખેગીતા. ને માયા કેરા સગ છૂટે, તા પ્રાય શિવ છે તે સદા; આવરણના વિક્ષેપ માટે, ભાગવે છે આપા. વેદાંત કહે છે વાત મેટી, એ તેા અજા રમે છે અણુછતી; કì કારયિતા એજ માયા, દીસે છે જાતી આવતી. એ તે! માને માયા પુરી છે, કર્મ ફળને જીવ અજા; જે જે કર્તવ્ય તે માયાનું, જો ધર્મની ખાધે ધજા એ મૂલ મત ખર્શનનું, શા કરું કહિયું હદે; પણુ અરવાકી તેના ઉપાસક, તે તે મનના મત બહેાળા વદે જીવ થાપ્યા મત સધળે, પણૅ આચરણ જીજી આચર્યાં; જીવ રૂપે માના ઉદરથી, અળગા । નવ નિસર્યા. સાંખ્યને આંખ્ય છે યા વસાની, જો ચાલે તે ચાલી શકે; વેદાંતને વાત સૂઝે સુધી, ને માયા મુખથી નવ એક્રે. એક એક માંહામાહે ખટપટે, પણ હારદ હેતે લહે નહીં; મધ્યે એંઠી માયા મેટી, તે અપત્યને રાખે અહી. કહે અખા સહુકા સુણા, એમ સમજ છે મતને, એનું હાર્દ । હાથ આવે, જો સેવા હર ગુરુ સંતને. કડવું ૩ર મું સતના અતિ માટે મહિમાય, સીજે કારજ સત પસાયજી; સતના જાને ગીતા ગાય, સાધુ સેવતાં કારજ થાયછ પૂર્વછાયા. કારજ થાય ને ગેહેન પળાયે, જ્ઞાન યથાર્થ ઉપજે, નિર્મળ નેત્રતે કરે હરિજન, ને ભાવે સત જનને ભજે. ભાઈ ભાવ ન ઉપજે જ્યા લગે, તૃષાવંતને જેમ તેાયના; ભાવ વિના પુશ્ચલિ તન જેવા, કહાવે નહી તે કાયના ભાઈ રતિ વિના રામ નવ મળે, ખરી કીધા વિના ખેપ; જેમ પિપાસા જાયે પાન કીધે, શું હેાય કીધે જલ લેપ, ભાઈ આદર વિષ્ણુ આવે નહી, સ્વયં આત્મારામ; સંતને સેવી કામ સાધા, સુખે પામે નિજધામ સંતસંગ કીધા વિના જન, જેવા વનના હાય પશુ; ઉપજે ખપે તે વનના વનમાં, તેને વસ્તિનું નહિ સુખ કશું. ૫ G ' ૧૧ ૧ 3 ૬ પર૩