પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૪૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨૫
અખેગીતા.

અખેગીતા. સિંચે સરખા સહુજનને, તેણે ફળે તે ભાર અઢાર; હર હર તે કરી મૂકે, અહી સત સંગત સાર સૂકે જવાસ તેણી રતે, તે મેધના શે! વાંક; પરજન્ય તેય પાય ઘણું, પણ પી ન શકે એક ટાંક. . જે અસત સંત સંગત કરે, તેને ન લાગે રંગ; મેલી ન હૈ ઞ માયા મધ્યથી, જેમ તેમ પાડે ભંગ. જેમ તલ કુસુમે કરી વાસિયે, તેણે સધળે તે લાગે વાસ; તે મધ્યે આવે કાંકરી, તેને ન લાગે પાસ. જેમ સલિલ મધ્યે શિલા રહે, તેને અતર ન ઢળે આગ્ય; તે નીર તેને શુ કરે, ભાઈ ભેવા નહિ જાગ્યું. જેમ ચંદનને ગધે કરી, થાએ ચંદન આક પલાશ; પણુ ગાઢ હાએ હદે વાંસને, તેને લાગે નહિ વાસ. કહે અખા હરિ કૃપા હાયે, તે સમુ પડે તે જંતને, દોષદર્શન નવ હાએ, જે સૈવે હરિ ગુરુ સતને. કડવું ૩૪ મું. સત સગત કરતા વિલખ ન કીજેજી, જેમ તેમ કરીને હરિરસ પીજેજી; મહાજન સંગે કારજ સીજેજી, વસ્તુ રૂપ થઇને તો જીવીજેજી. ૧ પૂર્વછાયા. વસ્તુ રૂપે થઈ વિયે, તે કળા આપે મહંત; તત્વ સધળાં એમ દિસે, જેમ પવિષ રહે તંત. જેમ છીપનેરત ખરી ઉપજે, તે ઉપર આવે જલમાંહેથી; તેની સુરયના તાણ્યા પરજન્ય,તે આવી વરસે કયાંહેથી. તેનાં મુખ વિકસી રહે, લેવા કાજે બિંદુને; તા મુક્તા નીપજે મહા મનહર, તે પામે નિજ આનતે. જે મેહેરામણુથી બહાર નાવે, તે ત્યાં ઠાલી રહે ખરી, તેમ રિ ગુરુ સંતને જે ન સેવે, તે ન પામે નિશ્ચે હરી, તેજ વૃષાના ખિદુ ખીજાં, પડે અહિના મુખ વિષે; તેમ હલાહલ થઈ નીવડે, તેણે મૃત્યુ પામે જે કા ભખે, સંત વચન તે કહે યથારથ, પશુ વાંકું હે ખલ મુદ્દવડે; પશુ પાત્ર મેગે ભુલા ભુંડા, જ્યમ ક્ષેત્રના વેહેરા પડે. છ 6 ૧૦ • ૧૧ ૧૫ ર ૪ ૫