પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૬૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૫૦
નિષ્કુલાનદ.

૫૦ નિષ્કુલાનંદ. તેમાં નાખે પણ્ નવ મર્યાં, ત્યારે કર્યાં અસુર અપાર, ખરે। વેરી છે. ખાટું નથી, એમ થયે સૌને વિચાર. પછી કહે પછાડે પહાડથી, તલ તલ થાય એનુ તન; તેમનું તેમ તેણે કર્યું, તેમાં કર્યું હરિયે જતન. પછી ખારા જળ ખારા કીચમાં, લાલિયા ધણા દઈ ભાર; તેથી પ્રહ્લાદ ઉગાઁ, શ્રીહરિયે કીધી સાર. ર વિઘ્ન આવે અણુચિતાં, સુર અમ્રુર ને નરથકી; નૈખમ ન થાય જન જેમ, તેમ વાત કરવી નથી. આદ્ય અંત્યે મધ્યમાંયે, ભકતે સુખ શું શું ભાગવ્યું; સહી સંકટ ભજ્યા શ્રીહરી, એમ ચારે બ્રુગ માંહે ચવ્યું. ભક્ત થાવુ ભગવાનનું, રાખી વિષયસુખની આશ; બેઉ કામ ન ખાડિયે, થાય ખરા હરિના દાસ. અતિ માઠું કામ સ્પાદરી, વળતા કરીયે વિચાર; એ તે અર્થ આવે નહીં, વળી ડાલા ખાવાયે કાર. કાર જાય ને ઢામ ન થાયે, વળી જાય ખાલી ખેષ; એવું કામ આદરતાં, કા ક્રેને આવ્યું રૂપ, ૪ ૫ પછી શસ્ત્ર સર્વે સજ કરી, યા મારવા શુરવીર; તેણે ત્રાસ પામ્યા નહી, ધન્ય ધન્ય એ જનની ધીર. પછી પાત્ર પ્રજાળવા, બળવા કર્યો વિચાર; તેહ વિના ઉપાયા ખીજા, કર્યો હજારા હજાર ભક્ત જાણી ભગવાનના, છે અસુરને વેર ખતી; મનસુબા મને મારવાના, કરે છે બહુ બહુ કુમતિ. નર નારી સૌ એમ માલે, કાઇ લાત કરા પ્રહ્લાદની; તે અસુર સૌ અલય થાશે, જય થશે વ્યાદની. આશ્ચર્ય પામ્યા અમર નર, જોઈ પ્રäાની ધીર; નિષ્કુલાનંદના નાથની કસણી, બેઇ નણૅ આવ્યાં નીર. કડવું ૧૦ મું. નથી હિર જનને ધીરજ સમ ધનજી, કામ દામ આવે એ દાહુલે દિન; જ્યારે જન કરે હરિનું ભજનજી, તેમાં અહુ આવે વિપત વિબંનજી. ૧ ૭ ' ૪