પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૯૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૭૬
નિષ્કુલાનદ.

૫૭૨ નિષ્કુલાનંદ. પૂર્ણ બ્રહ્મ પુરુષત્તમ પામી, ખામી ન રહી એક વાલ; અમલ સહિત વાત ચરવી, માની મનમાં નિહાળ ૨. રાજાની રાણી ભ્રમે ભીખ માંગી, હાલે કંગાલને હાલ; ધર લજામણી રાણી જાણી, રાજા ખીજી પાડે વળી ખાલ રે. તેમ ભક્ત ભગવાનના થઇને, રહે વિષયમાં બેહાલ; તે તે પામર નર જાણો પૂરા, હરિભક્તની ધરી છે ટાલ ૨. તન મન આશ તજી તુચ્છ જાણી, કાઢું સમજી એ સાલ; નિષ્કુલાનંદ એ ભક્ત હરિના, ખીજા બજારી બકાલ ફૈ. કડવું ૪૧ મું. વળી કહુ વાત હરિજનની અમલજી, નળપુરીના રાજા એક નળજી; ૫ ગુણ શીળ ઉદાર નિર્મળજી, એવા વિરસેના સુત સખળજી. ૧ ઢાળ. સબળ ને સત્યવાદી સુણી, દમતિએ વિચારી વાત; વસ્તુ છે એ નળને, ખીજા પુરુષ તાત તે ભાત. તેષ વાત ન જાણે તાત એના, રચ્યા સ્વયંવર તે વાર; તેમાં રાજા તેડાવિયા, સૌ આવવા થયા તૈયાર. ત્યારે નારદે કહ્યું ઇંદ્રને, ધર્મ અગ્નિ સુણાવસ્તુ; તમ જોગ એ કન્યા ભીમની, સુણ્યા સર્વે એના મેં ગુણુ. પણ એને વરવું છે નળને, એવી દૃઢ ધારી છે ટેક; ટેક તાવી તમે વા, તે વળે વડે વિશેક. નળ અંતરે નિર્મળ છે, જેમ કહેશા તેમ કરશે; તજી પ્રિય પાતાતણું, તમારે પ્રત્યે અનુસરશે. ત્યારે ચારે મળી કહ્યું નળને, તું કર અમારાં વખાણુ; તું તારી નિંદા કરજે, તા અમને વરશે એહ જાણુ. ત્યારે નળે કહ્યું જઈ દમયંતીને, ઇંદ્ર-અગ્નિધર્મ તે વસ્તુ; અને વર તું વેગે ફરી, તા તારે તાલે આવે કહું કુછુ. ત્યારે દમયંતી કહે હે દેવતા, હું તેા વરી છઉં નળ રાય; હવે ડગાવું જો દીલને, તે પતિવ્રતાપણું જાય. ત્યારે ઈંદ્રાદિ ચારે નળ થયા, પટી પાતાના વેશ; નિષ્કુલાનંદ નાથ સ્મરી, ત્યાં આવ્યા નળ નરેશ સંતા- ૨ સંતા ક સતા ૪ સતા ૫ ૩ + ' ૧૦