પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૯૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮૦
નિષ્કુલાનદ.

૧૦ નિષ્કુલાનન્દ. ત્યારે ઋષિ આવ્યા રાય પાસે, રાયે પાય લાગી કલ્યો અભિપ્રાય; આજ તે નિ એક ભાવ હાય તે, સુદર્શન દૂર થાય. એમ શત્રુ મિત્ર જેને શત્રુ છે, સમ સુખ દુઃખ દેનાર; એવા ભક્ત જે જગતમાહે, તે પર પ્રભુના પાર પર પ્રાણીને પીડે નહીં, ભલે પીડાય પિડપાતાતણા; એવા વિચાર જેને અંતરે, ઘડી ડીએ રહે છે ઘણા. હિતકારી ભારી સૌ છવના, જેને ભૂંડાઈ ભાગે આવી નથી; તેણે અવળું અવરનું, કેમ થાય ઉપર અંતરથી. સમુદ્ર શીતળ સદાય, કૅને ૬.ખ ન દીયે કાંય; નિષ્કુલાનદ એ ભક્તની, શ્રોહરી કરે છે સહાય. કડવું ૪૬ મું t 19 . . ૧૦ વળી કહું એક ભક્ત વિભીષણજી, ભજે હરિ કરી વિવેક વિચિક્ષણ, તે જાણી રાવણુ કાપ્યા તત્ક્ષણુજી, તેનુ કાણુ કરે રાક્ષસ રક્ષણુજી. ૧ ઢાળ. ૫ રાક્ષસ રાવણે લાત મારી, કાઢ્યા લકાથી અદ્ગાર; આવ્યા રામના સૈનમા, ન દીધા પેસવા તે વાર ત્યારે વિભીષણ કહે રખવાળને, જઇ રામને કહેા વાત; ભકત તમારા નામ વિભીષણુ, આવ્યા છે રાવણુના બ્રાત. ત્યારે સેવકે કહ્યું શ્રીરામને, સુણી રામ કહે સુણુ દાસ; આવે તે આવે સમ ખાઈને, વહુ સમે નહીં વિશ્વાસ. ત્યારે સેવકે કહ્યુ વિભીષણુને, ખાઇ આવ સુધાસાચા સમ; તે તેડી જાએ પ્રભુ પાસે, નહીં તે જવાનુ છે વિષમ, ત્યારે વિભીષણુ કહે સુત દ્વારા સબંધી, રાજ સાજ અમલ અન્ન ધન્ન; આપ પ અનુપ રામજી, જો દગા હ્રાય મારે મન તે સેવકે સુણાવ્યું શ્રીરામને, સુણી તર્ત તેડાવિયા પાસ; ભલા ભક્ત વિભીષણુ તું, જગ સુખથી છે ઉદાસ. સુત કલત્ર કારણે, સુર અસુર નર અે ઘણું; રાજ ધન રૂપને સૌએ સુખ માન્યું છે, તે બંધન જાણ્યુ પણું. ૮ એમ કહી વિભીષણુને, રાજી રાજી થયા શ્રીરામ; ધન્ય એવા હરિજનને, જેને સુખ સંસારી સમને ઠામ, ૪ ઇ