પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૦૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮૪
નિષ્કુલાનદ.

૫૮૪ નિષ્કુલાનંદ. અવળાઈ જે મારા અંગની, તે કહું હું સર્વે તુજને; તે જે જે કહ્યુ તારી જીભથી, તેનું નથી કંઇ દુ:ખ મુજને, તેં કહ્યું જો તે આત્માને, તે નથી આત્મામાં એક; દેહદર્શી તે એમ જ દેખે, જેને નથી અતરે વિવેક. ત્યારે પૂછ્યુ રાયે પીછાન પડી, લાગ્યા પાય પ્રણિપત કરી; ક્ષમા કરો અપરાધ મારા, એમ કહ્યુ કરગરી. એના જેવુ થાય આપણે, ત્યારે પડે પૂરી પીછાન, ખરા ખાટાની ખમર ખરી, નકકી જણાય નિદાન. ભાં વડ ભિડી તડાવષ છે, સામુ વડથી વધે છે વિશૅક; નિષ્કુલાનંદ નમુલિયાંની, અંતે ટકે નહી ટેક. કડવું ૧ મું. ૬ ઢાળ. ભારે પીડા પામિયા પથી, કરી બહુ બહુ ઉપદ્ઘાસ, ઉન્મત્ત જાણી કહે કઠણુ વાણી, ડરાવે દેખાડી ત્રાસ. કાયક નાખે ગાબર ડાબર, પીશામ ઈંટ પહાણા કા, ક્રાયક સચારે છે સા, પાપી નર પુઠમાં લઈ કાછએક તાડે તાળી પાડે, પમાડે દુઃખ વિમુખ વણ; શેક હર્ષ તેના શુકજીતે, નથી અંતરની માંહે અણું કહેતા નથી તેનું કાઇને, જાણી જગતના જીવ અજાણ; એવા થકા આવ્યા નરેશ પાસે, કર્યું રાજાનું કલ્યાણુ. આગે બ્યાસને આપ્યા જેણે, ઉત્તર જન વનમાં રહી; આવર્ણ રહિત આત્મદર્શી, એવા સમર્થ શુકજી સહી. સમર્થપણું સર્વે સહ્યું, અસમર્થ સહે તેનું શુ કહીએ; આજ તપાસ આપણું, એમના જેવા નથી કે છીએ. લતની રીત જો ભક્તમાં, જન જાણા જો એ જરૂર; પેાતાની રીત પરહરી પરી, હિરદાસ ન કરવી દૂર વેશથી કેશ લેવાય નહી, શાહુકાર નરેશનું સુખ, ખાલી દેશી તા બહુ તેમજ કરે, પણ દાચ હુક્રમનુ રહે દુઃખ 19 . ૧૦ ટેક એક નેક શુકજીની સારી, જતિ અતિ મોટા સૌને સુખકારી; ગજ પુર આવ્યા રાય પાસેવિચારી, પથમાં પીડા પામ્યા મુનિ ભારી”. ૧ 19