પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૦૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૯૦
નિષ્કુલાનદ.

નિષ્કુલાનંદ. કડવું ૫૮ મું. વળી કહુ શિલોંચ્છત્તિ ધારીજી, વીણે એક કણ કણ ધર્મ વિચારીજી; ઋષિ, ઋષિ સુત, ઋષિ નારી, સુત નારીજી, જમે દિન આઠમે અહુ વળી ચારીજી. ૧ ઢાળ ચારે મળી બેઠાં જમવાને, હતા સાથુ શેર જીગલ; ત્યાંઢાં ધર્મ ધરી રૂપ દ્વિજનું, તક જાઈ આવ્યા તેહ પણ. આવી કહ્યું આપે। અન્ન મુને, હુ ભૂખ્યા છઉં બ્રાહ્મ; ત્યારે ઋષિએ આદરે આપ્યુ, પાતાના ભાગનું અન્ન. પછી આપ્યું ષિ ત્નિએ, આપ્યું ઋષિ સુતે કરી પ્યાર, પછી આપ્યુ. એની નારીએ, થયાં અન્ન વિના એ ચાર. અન્ન વિના દિન આઠ ગયા, પાછી આવે પણ નહી આશ; તા એ ચારે રાજી રહ્યા, વળી ક્રાએ ન થયાં ઉદાસ. આપ્યું અન્ન અભ્યાગતને, જળ ઢળ્યું ધાયેલ કર ચહ્નું; તેમાં આળેટથો આવી નાળીયેા, થયું આ અગ સુવર્ણતુ. એવું શુદ્ધ અન્ન એ હતું, તે જમીઆ વૃષભ વળી; રાજી થયા ઋષિ ઉપરે, જાણે આપુ સમૃદ્ધિ સત્રળી, ત્યારે દ્વિજ પલટી ધર્મ થયા, માગેા માગે તમે મુજ પાસ; ત્યારે દ્વિજ કહું ધન્ય ધર્મ તમે, આપે તમારા ધામમાં વાસ. (એમ) સમયે આવી કાય અન્ન જાગે, વળી હેય ક્ષુધાએ આતુર; પહોંચ પ્રમાણે આપવુ, રાજી થઈ જન જરૂર. અન્ન આપે ઉત્તર આપે, કાં તા સંતાપે કઠણુ કહી, નિષ્કુલાનંદ હરિ જનની, એવી રીતષએ નહીં. કડવું ૫૯ શું. . ૩ રાત દિવસમાં રાગે કરી, ગાય ગાવિદ ગીત ગીતે કરી; જાચી લાવે અન્ન તેઢુ જમે, આપે ભૂખ્યા જનને ભાવે કરી. બ્રાહ્મણ તેવળી ભક્ત હરિના, જાણી શિષ્ય થયા ફ્રાઈ જા; એમ કરતાં કાઈ દિન કાળ પડ્યો, જડે નહીં જાચતાં મૃત. Y પ B 1. વળી કહુ એક જયદેવજીની વાતજી, સાંભળ્યા જેવી છે સારી સાક્ષાતજી; જેને ઘેર પદ્માવતી વિખ્યાત, કરે હરિભક્તિ દાયે દિવસ ને રાત૭. ૧