પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૦૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૯૩
ધીરજાખ્યાન.

ખીરજાખ્યાન. એવાં સુખને અભાગિયા, રાત દિવસ અે છે રહ્યા; પણ વાત નથી વિચારતા, જે ઠાલે હાથે કૈક ગયા. મહા દુખે કરી જે સુખ મળે, તે પણ ટળી વળી જાય; એવા સુખને અન્ન જન વિષ્ણુ, કહેા ભાઈ કાણુ ચહાય. એમ આગળ રાય ઋષિએ, એમ સમજીને કીધા છે ત્યાગ; નિષ્કુલાનદ કહે નર અભાગીને, નથી ઉપજતે વૈરાગ. કડવું ૬૨ મું. વૈરાગ વિના તન સુખ ન તાયજી, તન સુખ તન્યા વિના હાર ન ભાયજી; હરિભજ્યા વિના ન ભક્ત નીપજાયજી, લીધી મેલી વાતે ભક્ત પાસું લજાયજી. ૧ ઢાળ . ૧૦ ૫૯૩ લાય જાય આ લાકમાં, પરલેકે પણ પહોંચે નહીં; એવી ભક્તિ આદરતાં, કહા ભાઈ કમાણી સહી. જેમ કેસરીયાં કરી ચાલે, ધાઙે કાખમાં કાળી તરણુની; કામ પડે કહેા કેમ આવે, પ્રતીત એનાં મણુની. જેમ સતી ચાલી બહાર બળવા, સાથે ભરી લીધાં જળ માટલાં; આગ લાગે ઉઠી ભાગશે, મેળવી તૃણુનાં ત્રાટલાં, એમ ભક્ત થઈ ભગવાનના, વળી કહેવાયેા સૌથી ભલા; પણુ શરીર સુખ રુચી રાખી રહે, માટા મીયાંના ગેાખલા. જ્યારે વેચી હવેલી વિત્ત લઈ, ત્યારે આ લીધાના શેા અર્થ; પણ ગે। છે એના દીલમા, જે અંતે કરવા છે અનર્થ. એવા ભમરાળા ભક્ત ન થાય, થાય ભક્ત આગળ કહ્યા એવા; જ્યારે સાત ભાતની કરી સુખડી, ત્યારેન મગાડિયે કાચલિયે વિવા. ૭ દીધુ આંધણુ જ્યારે દુધનું, તેમીં મીઠું એરવુ નહીં; ખાતાં ન ખવાય દુધ જાય, કહેા તેમાં કમાણી સહી. ભલી ભક્તિ આદરી, પામવા પુરુષાતમ સહી; પછી પડે સુખ છવું, એ તે વાત ખને નહી. ખાવા ભેરવ ને સુખ જાયે, ત્યારે ખસવું ન મેલવું અંગ; નિષ્કુલાનંદ જેમ દીવેા દેખી, પાછા ન વળે પતંગ. કડવું ૩ મું. હિર જન છે મારું એક જ્યાનજી, ને આવી જાય અંગ અભિમાનજી; તે ન ભજાયે કા દર્દી ભગવાનજી, પિંડ પાષવા રહે એક તાનજી. ૧ ર ૐ . ૯ ૧૦