પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૧૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦૩
સતીગીતા.

સતીગીતા. ઉથલા. ગર્વ તજી પતિને સ્તવે, પછી પ્રેમે લાવે થાળ; પાતે જ રાંધી પાસે, હુ પાક પરમ રસાળ. પતિ જમાડ્યા પછી જમે, પતિ મેડે ખેંસ તેહુ; પતિ સુતા કડે સુવે, એમ પતિનું પર્મ સ્નેહ. પતિ જાગ્યાથી માહાર જાગે, એજ સતીની રીત; સુંદર આશ્રણ વસ્ત્ર પહેરે, સતીને પતિપર પ્રીત. જ્યારે પતિ અન્ય ગામ જાયે, આભૂષણ કરે ત્યાગ; પતિ વિના સતી સર્વેથી, ઉર્ રાખે દૃઢ વૈરાગ. પતિનુ નામ ન મુખ કહે, પતિ આયુષ વધવા કાજ; પતિને નામે નામ અન્યનું, તે ન લહે ગૃહી લાજ. વાદ વિવાદ ન કરે પતિ સંગે, સહે તે અતિ અપમાન; મારે તાય રાજી રહે, મુખ કરે પતિ ગુણુ ગાન. ઘણી વાર ન દ્વાર ઊભે, ન કરે ઊંચા સાદ; મુક્તાનંદ લેાભીનુ ધન તેમ, સતી ન કરે સંવાદ. કડવું ૧૦ મું. પતિ માલાવે તે તજે ઘર કામજી, વેગે જઇ કહે મન અભિરામજી; હાજર છઉં કરે! હુકમ તે તૈયારજી, એમ હળવી રહી કરે ઉચ્ચારજી, ૧ ઉથલા. ઉચ્ચાન હળવી રહી કરે, પતિ સેવે શ્રીહરિનું રૂપ; વણુ કહે તે સામગ્રી સર્વે, આપે પર્મ અનૂપ. પાતનું અન્ન ઉચ્છિષ્ટ જે, તે જમે કરી બહુ પ્યાર; અન્ન ફલાદિક પતિ જે આપે, વડ઼ે વારમવાર. દેવ પિતૃ ને અતિથિ સર્વ, ગાયા ને ભિક્ષુક જૈ; સેવકને આપ્યા વિના, નવ જમે સાધવી તેહ. દુર્બળ વિત્ર મનાથ જે, વળી રૅક અંધ ને દીન; ભૂખ્યાને અન્નદાન આપે, પતિને રહે આધીન. સામગ્રી સર્વ તૈયાર રાખે, શહાણી હરખ સમેત; ખર્ચ અતિશે નવ કરે, પતિ હુક્રમમાં બહુ હેત. દ ૪ ૫ 19 સ ૪ મ ૬ ૬૦૩