પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૨૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦૬
મુક્તાનંદ.

મુક્તાનંદ દુ:ખી દુવાગણુ નાર કરા, સતી ન રાખે સગ; તે સંગતને પરહરે, જેના માલ્યામાં નહીં ઢગ. જે નારી વિશ્વાસધાતી, વ્યંડળ વિનતા વેશ; પતિવ્રતાએ પાપીયાના, સગ ન રાખવા લેશ. નરના વેશ ધરી રહી, વળી ખેાલકી બહુ જે; ઘણે ઘેર ભમતી , તેસુ સતી ન રાખે તેંહુ. જીગડું રમતલ ત્રિયા, વળી માદક પીતલ નાર; યુગલ નારસું પતિવ્રતા, પ્રીતિ ન રાખે લગાર. ક્રૂર નારના સંગ તજે, વળી અતિ વઢકણી કાય; ચેારટી અતિ અંતર મૈલી, સતિ બેંગ ન સાય. અતિચપળ અતિ આહારવાળી, અતિ અલગ્ન્ય વનિતા એહ; મુક્તાનંદ કહે પતિવ્રતાને, સગતી તેગ ન તે. કડવું ૧૪ મું. × નગ્ન થઈ નવ નહાય કાઈ દિન, અંતર ત્રાસ અપાર; અન્ય પુરુષ જેમ અગ ન દેખે, રાખે ઐહુ વિચાર. ખાંડણી મૂશળ સાવરણી, બર કે પાષાણુ; તે ઉપર નવ મૅસવુ, એ સતીની રીત પ્રમાણુ, અંગ સગના સમય વાણી, નિર્લજ પતિસુ ન થાય; પાતિ રુચી તહાં પ્રેમવંતી, તેજ સતી કહેવાય. ઊંચે આસન ચઢી ન ખેસે, પુર ઘર ભમે ન અહુ; ગાળ કે નિર્લજ વચન હાય, સતી ન મેલે તે. જે કે સસરા સમીપે, ન કરે ઊંચા સાદ; નિર્લજ થઈ અતિ નવ હસે, નવ કરે અતિ બકવાદ, અન્ય પુરુષના સ્પર્શ કરે નહીં, એજ અનાદી રીત; મનને વશ થઈ નવ જુએ, પર પુરુષને કરી પ્રીત. પશુની જાતના પુરુષને સતી, ન દેખે કરી હત; મુક્તાનંદ સતી નવ સરે, પર લંક કલેશ સમેત, છ C પતિ સંગ દ્વેષ કરે ત્રિય જેહુજી, તે સંગ સતી ન રાખે સ્નેહ; એકલી ઘર ત” ક્યાંઈ ન જાય, નગ્ન થઈ કાઈ કાળે ન નહાય ૧ ઉથલા. 8 મ