પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૨૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦૭
સતીગીતા.

સતીગીતા. કડવું ૧૫ મું. સતી ન લંક ધરે કાઈને શીશજી, કાયલું ન વઢે કરી બહુ રીસજી; પતિવ્રતા નારીને પતિ એ દેવજી, સતિ શુદ્ધ મને કરે પતિ સેવજી, ૧ ઉથલા. શુદ્ધ મને કરી સેવે પતિને, ન લેપે વચન લગાર; પતિના અવગુણુ એક ન ધારે, રાખે પૂરણ પ્યાર. નપુંસક ાગી દરિદ્રી, વૃદ્ધ મુનિના હીત; પતિ સમર્થ કે રંક જેવા, સતી સૈવે થઇ દીન. પતિને હરખે હરખ જેને, પતિને કહેશે કલેશ, સંપત વિપત એકસરખી, ધર્મ ન તજે લેશ. ધૃત લવણ ને તેલ આદિ, જ્યારે તે ઘરમાં ન હાય, સતિ એ દુ.ખની વારતા, પતિ આગળ ન કરે તેાય. જે જે કામ કર્યો થકી, પતિને તે પરિશ્રમ થાય; પતિવ્રતા તે કામ સારું, પતિની પાસ ન જાય. અદ્ગારથી જ્યારે પિયુ પધારે, દેખી હરખ અપાર; વેગે આસન જલ દઇ, કરે પાન બીડી તૈયાર. વીઝા લઇ વાસર નાખે, પગ દામે કરી પ્રીત; મુક્તાનંદ કહે પતિવ્રતાની, ઍજ ઉત્તમ રીત. કડવું ૧૬ મું. મધુર વચન કહે પર્મ રસાળજી, જે સુણી ખેદ ઢળે તકાળજી; ભક્તિ સહિત જોડે બેઉ હાથજી, પ્રેમે ભરી મેલે પિયુ સાથ. ૧ ઉથલા. પ્રેમે ભરી પિયુ સાથ ખેલે, પતિજ જેતે દેવ, પતિ ગુરુ પતિ ધર્મપાલક, તીર્થ વ્રત પતિ સ્વ. તે માટે સતી નારને, રાખવું પતિનું માન; સતીને પતિનું પ્રાય પ્રકારે, ન કરવું અપમાન. દેવ મનુષ્ય ગાંધર્વ વિષે, બહુ આણુયુક્ત જીવાન; પર્વત ધનવંતને સતી, દેખે નર્ક સમાન. પતિની કેડે વર્તવું, જેમ આછાયા દેહુ સાથ; એમ કહી વિવાહમાં, દ્વિજ અલાવે પતિ હાય. ૩ ૫ tog g ' ૪ પ