પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૩૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨૨
મુક્તાનંદ.

મુક્તાનંદ. લલાટના કેશ ન ખૂંટાવે, વૃથા ધરાધર નષ ભમી આવે; પ્રેમે કરી હરિગુણ નિત્ય ગાવે, ક્રાઈને ઘેર મેસવાને નારી, એકલડી જાય ન ધર બહારી; ધીરજ ધરે નિજ ધર્મ વિચારી. કહ્યા ધર્મ વિધવાના ભારી, પતિવ્રતા સૌને સુખકારી; મુક્તાનંદ કહે કહું વિસ્તારી. સુણે ૪ સુણે ૧ સુk૦ ૬ કડવું ૩૭ મું. પિતા આદિ અતિ વૃદ્ધને પાસજી, સ્તંત ન બેસે રહે ઉદાસજી; ખેાળે ન એસે કરી લાડજી, તાતથી વેગળી રહે કરી ચાડજી ૧ ઉથલા ચાડ કરી રહે વેગળી, વળી સાસરિયાંની પેર; પિરીષ્માસું હસી ન ખાલે, લાજ ગ્રહી રહે ઘેર. સંજાગી નર નારની, વારતા ભૂડી જેવ; માતા આગળ નવ કહે, પતિવ્રતા વિધવા તેહ. શૃંગારિક જે વારતા, નવ કરે અન્ય પ્રિયા પાસ; સંસારી નર નાર્થી, ફાગણુમાં હાળી ન ખેલે, વિધવા રહે ઉદાસ. ભૂંડું ન ખાલે લગાર; મિથ્યા કલંક ન મુખે કહે, નવ કરે ગાળી ઉચ્ચાર. પ્રસાદી પરિક્ષાની, કુંકુમ કે ચંદન ઢાય; એક આંગળીયે ગળે ડાડે, ભાલ ન ચર્ચે સાય. હરીપ્રસાદી પુષ્પમાળ, તે પશુ વિધવા નાર; કંઠમાં પેહુરે નહીં, તજે પ્રેમે સુધી લગાર. સાસરિયાં સાથે સતી, નિર્લજ ન મેલે વાત; મુક્તાનંદ તેથી ડરે, જેણે થાય નિજ વ્રત ધાતુ. કડવું ૩૮ મું. જે સ્મૃતિ પાપિણી દુષ્ટ નારજી, તે સંગ હેત ન રાખે લગારજી; ભેખ ધારી વનિતા જેઠજી, વિધવા સંગતિ ત્યાગે તેહ૭.૧ ઉથલા. તે સંગત વિધવા તજે, જેણે થાય નિજ વ્રત ભંગ; નારી પુરુષની દૂતીયાના, ત્યાગે અષક પ્રસંગ, ર ૪ મ $ છ .