પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૪૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨૬
મુક્તાનંદ.

મુક્તાનંદ. ભર સભાની દેખતાં, કર હું ચપલ ન થાય; નવ ખોળે દેહને, નર દેખી અધિક લાય સાસરીયાં ને પીયરીયાંથી, છાની ક્રાય નર સંગ; મુક્તાનંદ કહે લીધા દીધાના, લેશ ન રાખે પ્રસંગ કડવું ૪૩ મું. વિધવા છાની અન્ય ત્રિયા હાથજી, લેણુ દેણુ ન કરે નર સાથજી; ભરજોબન નિજ બધુ જેહુજી, ગામ સધાવે એકલા તેજી. ૧ ઉથલા. ગામ સધાવે એકલા, તે સંગ વિધવા કાય; એકલડી માર્ગ ન ચાલે, સતી કહાવે સાય. સબંધી નરને સંગે, નવ એસૈ કરી એકાત; એ રીતે નરથી ડરે, તેનું તે મન રહે થાત. પુરુષ કેરા સ્પર્શ ભાષષ્ણુ, જેયાના કહો ત્યાગ; અતિ સંબંધી નર વિના, તે ભાંખુ સર્વ વિભાગ. પિતા ભ્રાત ને સગા કાકેા, ઢાકાના સુત જે; તેના સુત આદિ સહુ, અતિ નિકટ સગપણ તેહ. માના બાપ ને સગા મામે, મામાના સુતજાણુ; સુતના સુત આદિ સહુ, નિકટ સંબન્ધી પ્રમાણુ. માસી માસા તેહના સુત, કંઈ જુવા ધર્મવંત; ઇના સુત સુધી સહુ, કહે નિકટ સગપણ સંત. ગુરુ તે ગુના પુત્ર જે, વળી અન્ન દાતા ગંભીર; મુક્તાનંદ એ નિકટ સગપણ, જો હાય ધર્મી ધીર. કડવું ૪૪ મું. અન્નદાતાના સુત જે હેાયજી, નિકટ સંબંધી ગણવા સાયજી, સસરા ને સસરાને ભાઇજી, દિયર જેની અધિક સગાજી. ઉથલા. સગાઈ દિયર ને જેડની, વળી તેહતા સુત જે; દિકરીઆ જમાઈ સાતી, અડીને સગ તેહ. પુત્ર ને પુત્રીતા સુત, એ આદિક જે હાય; પેાતાને અતિ ટુકડાં, સંબંધી કહાવે સાય. ' રે ૩ સ ૫ '