પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૫૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪૨
મુક્તાનંદ.

સુક્તાનંદ તેમ એ ટાણાં એક નગ્ન નહાય અતિશે નિમાં, જમે વિધવા જે; જમે, કરે એક ઉપાણુ તે. રાગ વિના તન તેલ ચાળ, જે દિન થાયે ક્રોધ; એ કરી ઉપવાસ વિધવા, કરે તે પાતક શાવ. અતિ મીઠાં અન્ન મૈદિક આદિ, જે વિધવા બહુ ખાય; એક દિવસ ઉપવાસ કીધે, દોષ તેહના તેજાના સંમેલ માર્કે, ખાય વિધવા એક દિવસ ઉપવાસ કીધે, ન રહે પાપ લગાર. સુંખલ કે અતિ ઝીણુાં, વસ્ત્ર અધિક પ્રકાશ; મુક્તાનંદ કહે માનનીને, પહેરે એક ઉપવાસ. કડવું ૬૬ મું. ૫. નાર ડગલી પેહેરે વિધવા જેહુજી, એક દિવસ અન્ન ત્યાગે તેહુજી; નાતથી ન્યારાં વસ્ત્ર જે હાય”, તે પેહેર એકત્રત કરે સાયજી. ઉથલા. ત્રત કરે તે વસ્ત્ર પહેરી, જે હાય વિધવા નાર; જે પેહેરે ન જણાય તેહના, દેશાચાર લગાર. દાંતને પગને રંગે, સેંથે ભરે સિદર; કુમના કરે ચાંદલે, તેને એક ઉપવાસ જરૂર. ચંદન અંજન પુષ્પમાળા, પેહેરે વિધવા જેવ; ચૂડી મહેર હાથમાં, કરે એ ઉપાષણુ તે. કુમકી પીળ ભાલે, કર જે વિધવા કાય; એક દિવસ ઉપવાસ કીધે, છૂટે પાત સાય. હરિપ્રસાદિ ચંદન લઇને, સતિ કરે નિજ ભા; તે પણ એક ઉપવાસ કીધે, વાધે હરી સંગ વહાલ. તેમ પ્રસાદિ હાર હરીના, ઉર ધારે કરી પ્યારી; તે વિધવા એક વ્રત કરતા, રીઝે હરી ભરચાર. ધાતુ સાવું વ પેઢુર, તન શણગાર; મુક્તાનંદ કહે તે સતિ શીર, એક ઉપવાસ પ્રહાર. કડવું ૬૭ મું. કીધે ધાતુતાં માભૂષણ જેહુજી, વિધવા નારી પેર તેજી; જે વિધવા રે સુવાણુ વૈાજી, લાજ મર્યાદ ન રાખે લેજી. 199