પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૬૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪૫
સતીગીતા.

સતીગીતા. નર સંબંધી લાટ ભૂંડા, જૈ મનમાંહી જાય; મુક્તાનંદ અન તજી એક દિન, ગાવિંદના ગુણ ગાય. કડવું ૭૦ મું. પુરુષનું વસ્ત્ર ધાયા વિષ્ણુ હાયજી, તેને વિધવા પરસે ક્રાયજી; જો નર સંગ ભાષણુ થઈ જાયજી, વિધવા એક દીન અન્ન ન ખાયજી, ઉથલા. વિધવા એક દિન અન તજે, જો નરનું ચિત્ર લખાય; તેમ નર નારી વિહાર સાતુ, ચિત્રામણુ પરસાય. કારજ અર્થે જે; પાપ છૂટે તેહ. પશુ પંખીનિ આદ્ય જે કાઇ, મૈથુન કરતાં હાય; મન વશ થઈ જોવાય તા તજે, એક દિન અન્ન સાય. ગુજ્ઞ અગ જે નરતણું, તે વિધવાને દેખાય; એક દિવસ તે અન્ન ત્યાગે, ત્યારે સતિ શુદ્ધ થાય. કર નયન ચાળા કરી, જે કરે નરને ખેાધ; એક દિવસ ઉપવાસ કીધે, થાય મનને શેાધ પુરુષની દૃષ્ટિ સંગાથે, દૃગ જોડે કરી ને; એક દિવસ ઉપવાસ કીધે, દોષ નિવારણુ એ. પાંચ હાથથી ઢુકડું જો, નરની પાસ ચલાય; મુક્તાનંદ કહે અન્ન એક દહાડા, ત્યાગી હરી ગુણ ગાય. કડવું ૭૧ મું પુરુષ મળ મૂત્ર કરે જે હાચ્છ, તે સ્થળે તેજ ક્રિયા કરે નારજી; તે વિધવારે એક ઉપવાસજી, ત્યારે એ પાતક પામે નાશજી, ઉલા. નર સાથે વાહલપ કરે, કાઇ એક દિવસ ઉપવાસ કીધે, પાતક સર્વે નાશ પામે, પાળે નિજ ધર્મ સાર; ઇચ્છે હરી પદ પામવા, સતિ રાખે એજ વિચાર. ઉપર ભોંય કે હુંઠ ભોંયમાં, જ્યાં નર સૂતા હાય; તે ઘરમાં સતિ એકલી, રજનીમાં સૂતી કાય. પ્રભાતે ઉઠી નાહીને, જે કરે એક ઉપવાસ; તે વિધવાનું પાતક હોય તે, પામે સર્વે ના . 2 ૧ . ૬૪૫