પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૬૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪૬
મુક્તાનંદ.

મુક્તાનંદ. જે; નર સભાને દેખતાં, ઉર ઉર સાથળ દેખાડે વિધવા થઇ, કરે એક ઉપાષણુ તે. નર સભાને દેખતાં સેં, અંગ વારમવાર, તે વિધવા અન્ન તજે એક દિન, સૈવે હરી ભચાર. સાસરિયાં ને પિયરીયાંથી, ગુપ્ત કરે વ્યવહાર; નારી દ્વારે પુરુષ સાથે, રાખે મિત્રાચાર. તે સતિ એક દિન અન્ન તજીને, રહે નિરંતર નામ; મુક્તાનંદ તે માનનીતુ, મન થાયે નિષ્કામ. કડવું હર તું. દર્પણુમાં મુખ નીરખે જેહ, એક ઉપવાસ કરે સતિ તેહજી; નિજ ખંધુ ભર યૌવન થાયજી, તે સંગ વિધવા મારગ જી. ૧ ઉથલા. ૬ । પદ્મ ૧૮ મુંગગ ધાળ, વિધવા સતિ,અખંડ ધર્મ પાળે, તે તો તન સુખ લાલચ ઢાળે; ધારે ઉરમાં ઋખંડ હરી ૫, સતિ જાણે શ્રીહરીને અનૂપ. B 2 તે અંગે જાય માગે, ઢાં ગેસ જઈ એકાંત; એક કરે ઉપવાસ ત્યારે, પાતક પામે શ્રાંત. માનસી કૈં બહારની, પૂજા જ્યારે ન થાય; કાંનિત્યના જપ ન થાય ત્યારે, એક દિન અન્ન ન ખાય. અવશ્ય ધરનાં કામ વાણા, હરી શક્તિ વિણુ ક્રાય; નૃથા કાળ જ જાય તા, કરે એક ઉપાણુ સાય. પુરુષ પેસે બારણામાં, તુરત વળે ધરી ત્રાસ; ત્યાં હાય વિધવા એકલી, તા કરે એક ઉપવાસ. જ્યાં હાય વિધવા એકલી, ત્યાં નર કાપ આવી જાય; કાઢે અતિ અપમાન કરી, નહિ તેા એક દિન અન્ન ન ખાય. ૬ તે નરને જો ન કાઢે ને, વિધવા રહે તે ઠામ; ચાર દિવસ ઉપવાસ કીધે, તે સતી થાય અકામ. સ્વપ્નામાં નર સંગ કીધે, અન્ન ત્યાગે નિ એક; મુક્તાનંદ કહે તે માનિને, ઉપજે પરમ વિવેક.

૩ મ ૧