પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૭૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વહત કાવ્યદોહન

ગ્રંથ મીો (વિભાગ ખીને) ભાલણ પાટણ નગરના રહીશ, સવત ૧૯૪૦ થી ૧૬૮૦-ઇસ. ૧૫૮૪ થી તે ૧૬૨૪ લગણુમાં હૈયાત હતા. સત્તરમા સૈકાના પહેલા કાળમાં જે કવિ થયા તેમાં એ કવિ પડેલા વર્ગમાં શાલે તેવા છે. કૃષ્ણલીલા. પુતના વધ. પદ્મ ૧ લું-રાગ ગાડી. કપટે આવી કામિની, સજી સર્વ શૃંગારજી; બાળકને ભાળાવવા ઇચ્છે, ધર્યું રૂપ અપાર. હરને નવ જાણું. ૧ આવી તે પ્રેરેલી ફસ, કાળ તણા જે કાળજી; હુભુતી હીંડે જ્યાં ત્યાં સધળે, ધર ધર નાનાં બાળ છૂટી લટ કુચ પર સાહંતી, ચાલતી અતિ લટક્રૂછ; જ જન કેરાં ચિત્ત ચેરંતી, અંગ મરાટે મટk. વેણી માંà માલતી બાલી, ગજેન્દ્ર ગતિની ચાલજી; કર કર સાહે મુદ્રિકા, નથની ઝાક ઝમાળ, હરિને ૪ રિને. નેિ ૩