પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૭૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬૨
ભાલણ.

'

ભાણું. ફરમાં લઇ કામડી ૨, કુર્ પૂંઠે કાય; રીસ લાચન રાતડાં રે, યશાદાને સાસ ભરાય. નાસીને મુખડું માખણુ ખરડયું રે, ખરડ્યા છે એ હાથ; નારીને નયણે નીર ઝરે રે, ચૌદ ભુવનને નાચ. નાસીને૦ જોવા આવી ગાવાલણી ૐ, ધર ધરની બહુ નાર; ગાળી ફાડી ગાવિદજી રે, મહીડું વહે છે અપાર. નાસીને અંતરીક્ષ અમર તે આવિયા રે, ચઢી દેવ વિમાન; કૌતક એવા કૃષ્ણનું રે, લક્ષ્મીપતિ ભગવાન. નાસીને૦ આંગણે ફેરવે માતને રે, સુત તે કહે ર્યન; પદ ૫ મું-શંગ દેશોખ. ગાદા ી કહાનને, ઢાળ્યું ગેરસ ગાળી રે; એવડી રીસ ઘટે નહીં, તમા જાણે છે ભાળી રે. અળગાં ઉમાં દુઃખ ધરે છે, બાળક સધળાં ટાળી રે; આંખડી શુ થઈ છે રાતી, રાતાં અતિ ચાળી રે. હઠ કીધે કંઈ નહીં આવે, જે મહી નાખ્યું ઢાળી રે; તમને તેા દુઃખ નથી લાગતુ, ભાલણ જન મન હાળી રે. પદ ૬૩–ાગ ગરમી. 8 મને સાહી શકે નહીં રે, જે શ્રમ કરે મહામુન્ય. નાસીને સ્વાસ ભરાઈ યશામતી રે, હાથ ન આવે તંન, હાસ્ય કરે સર્વગોવાલણી રે, દુ:ખે દાઝી મંન. નાસીને૦ માંશુ મારું લુંટીયું ?, પેાતાને નવ માવ્યું; વહેંચી આપ્યું. આળને રે, દહાડી કહેતી ગાવાલણી રે, માંકડલાંને ખવરાવ્યુ. નાસીને માનતી નહિ હું તેહ; આજ પ્રત્યક્ષ ખ્યુિં રે, ભાંગ્યા મનના સંદેહ. નાસીને૦ ર નાનડીયું એક મહારે રૈ, સહુનું મારે કાજ; શિખામણુ દઉં અતિ ઘણી રે, જો કર આવે આજ. નાસીને૦ ૧૦ થાકી જાણી માતને રે, મેઠા સુંદર શ્યામ; જાદાએ આવી આંધિયા રે, ભાલણ પ્રભુજી રામ. નાસીને૦૧૧ પ નજીને ઘેર ખાવા મળ્યું પેલા નંદજીનેવ માખણુ માટે બાળક માંધ્યા, એનું અન્ન સધળું બન્યું રે. પેલા ' જશેાદા ૧ જશેાદા ૨ જશાદા ૩