પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૮૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬૪
ભાલણ.

ચારપણું એનું લેખાણું, દઢાણીએ કીધું કાણું, શીકું હાલે તેમ મુખ ડૉલે, ઉપમા શી ત્રિભ્રુવન તાલે. જેને ઘેર નવ લખ દૂઝે, તેને એવી મતિ સૂઝે. મુખડાં ઉપર છાંટા દીસે, નીરખતાં મારું મનડું હીસે. આવ્યા નુણશે તા પીતા રહેશે, તેા ત્યાં મારું હૈડું હીસે. માતા કને તે કાંઈ ન માગે, આપણા જનનું મીઠું લાગે. જેને મહિમા વેદ ગાયે, ભાથ જન પીતા ગાપી સ્નેહલીલા. ધરાયે. આવે ૨૦ ૩ આવા ૨૦ ૪ આવા ૨૦ પ્ આવા ૨૦ આવેશ ૨૦૭ આવા ૨૦૮ આવા ૨૦ ૯ ૫૬ ૧૦ મું-રાગ ગાડી. બાલમુકુંદને નીરખીએજી, આનંદ અંગ ન માય, આવ રે આવ ઉતાવળી, કાણે પીલ્યા તારે પાય. લીલા નોતમ છે. ૧ રંગે રીખે આંગણે રે,કરમાંહુ નવનીતજી, પ્રાગઢને પાંદડે પાઢ, દીસે તેણી રીત્ય. લીલા સુસ્તક મુગટ મણી ન્યાતરે, જાણીએ ઉગ્યા ભાણુ, પાછળ કચ લટકતા રૈ, સુંદર વદન સાભ્રામણું રે, જાણે કમલમાંહે પ્રગટે રે, કટી હર તે લટકંતારે, કૌસ્તુભને આકારજી; પુછડું સાહી વચ્છનું રે, જાણે ત્યારે ધ્રુજતા, જેની માયાએ માથા હૈ, ખેલે નંદને માંગશે ધન તે માતા કૌસ્તુભને છે વાન. લીલા નાનડીઆ શા દંતજી, ફૂલકા વિશ્વસંત, લીલા જાણીએ ગગા વાર. લીલા પહોંચી સાથે પાણ્યજી; અમૃત મુખપે જાણ્ય. લીલા ચરણે ધરી નાજી, સામલડાના શબ્દ સાંભળી રે, ઉપજે અતિ આહ્ લાદ. લીલા મુખમુદ્રા સાળામણી રે, હાથે સાંકળા હીરે જડ્યાં રે, કાંઈ કાલુંસું ખેલતા રૈ, ટીકણુ મેખલા રે, ૩ ૪ મ $ પ ચાલ દેખી આપણી રે, ચાળા કરે અનેક, રીકે રમતા મનસું રે, સામે જોઈ વિવેક, લીલા ' ઉભા થાય ખાળજી; સૂકી ખૈસે તત્કાલ. લીલા ૯ બ્રહ્મા હરી મોરારજી; પુણ્યતણા નહીં પાર. લીલા ૧૦ કે, જસમતી ૨, બેસે હરી ઉમ્બંગજી; સુખન કરે. સહન મુખનું કે, રામાંચિત થઇ અંગ, લીલા ૧૧