પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૮૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬૬
ભાલણ.

વા ભાલજી. સખી ૨ સખી સખી કહાન કહૃાન કરતી હીંડું રે, ઘર ઘર હીંડું જોતીર; કહાં ગયે. મારા નાનડીએ રે, જેને નાકે નિમેળ માતી રે. જાણું કાની દૃષ્ટી લાગશે ૨, ૫ોઇને રુડું રે; ગાલે કરું કાજળનું તબકું રે, મનમા આવે કુટું રે. ભુખ્યા છે નથી શીરાજ્યેા રે, માખણુ ભક્ષ નથી કીધું રે; ૠણુ હું તા ટળવળી રે, પણ એક ટાંક ન પીધું રે. રખે ગયે હાય એકલા રે, જમુનાની તીરે શ્યામળીએ રે; કહે સખી તુ કયાંથી આવી રે, મારા પ્રાણજીવન મળીએરે. સખી. જાણુ કા ઉપાડી જાશે રે, જેમ પૂતના આવી આગે રે; દેખાડે તેને હું આપુ રે, જે કાંઇ મારી પાસે માગે રે ઘેર ઘેર ખાલક છે ધણાં રે, ખીન્ને કા નહિ એવા રે; આલીગાળા દેખાડે। ૐ, મારા શ્યામસુંદીર વર જેવે રે. સખી સખીવ સખી સખી e સખો, ૧૦ હૈડું મારું દાઝે છે રે, બાઈ તે તા મેઢે માના રે. માંકડાં વહાલાં છે અને રે, હીંડે છે પરવરી શું દારચ નદન જાણીએ ?, ભાલણ પ્રભુ અવતરી રે. સખી ૧૧ રે; જળ વિના જેમ માછલીરે, તેમ હું ટળવળતી રે; સામુ જીએ સુંદરી રે, ઉત્તર ના” વળતી રે. ઓળખે ભાગી થઈ રે, વશ નાવે વનમાળી રે; । કહે મારુ ચેરી ખાધું , હુ થઇ રહું શીઆળી રે. ખીજવવાને કાણે રાખ્યા રે, એને લઈને છાના રે; ૫૬ ૧૪ સુરાગ ધનાશ્રી. આવ સખી ઉતાવળી, મંદિરમાં શું મેઠી રે; નાણે નદકુવરને નીરખા, માયા માંહે શું પૈઠી રે. મ અણીઆળાં રાતાં કાળાં, લેાચન કહી ન દીઠીરે; મારા મનની વાત કહું આલી, અમૃતઃ અતિ મીઠી રે. સામું એ રે સજની મારી, પાંપણને ચાળા રે; ગારા કાડિયું પાડી નાંખ્યું,રૂપે કાળા એ અણીચ્છાળી અતિશે રાતી, નાક તણી તે ડાંડી રે; ઉપમા શૂક્ર ચાંચની કહીએ, જી મીટડી માંડી રે આવ૦ ૪ આવ૦ ૧ આવ ર Y આવે ૩