પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૮૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬૭
કૃષ્ણલીલા.

કૃષ્ણુલીલા. વાંસલડી વાડતાં દીઠા, કટીતશે એ લટકા રે; મારે હૈડે ગમેઠી, ચાળ તા જ્યમ ચટકા રે. ભાજ લાપી લાકતણી હું, જાણું જાઉં પાસ રે; ભાલણ પ્રભુ રઘુનાની, ભવ ભવ દાસ રે. આવ પ 4 આવ ર યુદ ૧૫ મું-રાગ ામગ્રી. જુર્જશાદા પુત્ર તમારા, કૌતુક કીધુ રે; દાણ મિષે કરી વનમાં રાખી, મહીડું મારું પીધુ ૩. કહેા રે ખાઈ શું કીજે, વારે નહિ ત્યાં એ રે; ધર માંહી લઈ જાઉં વનમાળી, દીસે સચરાચર એ રે. ક્ષછું એક માંહી બાળક થઈ છૂટે, ક્ષણું એકમાં અધિકારી રે; જે દહાડાના નયણે નિરખ્યા, ગૃહ કારથી વારી રે. કયારે જાણું કર ગૃહી બાંધુ, મુખ દીઠે માઢુ લાગે રે; ત્યારે જાણુ જે ભાગ્ય મહારુ, જે નકુવર મહી માગે ૐ. નાઠા પુંઠે કાને નવ લાબે, દેવ મળી ને પેખે રે; ભાલણ પ્રભુની અદ્ભુત લીલા, કા પાસે નવ દંખે રે. પદ્મ ૧૬ મું-રાગ રામગી આ સજની મુને વહાલી લાગે, નંદકુંવરની ચાલ રે; જે સુંદિર વરને અર્થ ન આવે, તે વારુ વસ્તુ પરી ખાલ રે. સની ૧ નયનમાં છે. કાંઈ એક કામણુ, સામુ રહીને ન્યાળે રે; પીતામ્બર જે પહેરે અંગે, મને તે સૈયર સાથે રે. સજની ર જે જે મેં તો પ્રેમે પ્રાથું, કુર સુગંધી સાળ રે; ધી તેા મેં હવણુાં તાવ્યું છે, ઉની ઉત્તમ દાળ રે. સની ૩ રીસાવી જાય છે વહાલા, તુ ત્યાં જઇ વાળ રે; પડે તે ચરણુ ચાંપુ, ઢાલિયા લઇને ઢાળ રે. સજની ૪ વેરીડા શું કરશે મુંને, દેશે અદકી ગાળી રે; ધરના તો જે ભય હુતે, તે શંકા સર્વે ટાળી રે. સજની ૫ મેં તાનિશ્ર કરીને લાપી, લાદેવની પાળ રે; ભાલણ પ્રભુ રઘુનાથસું રમીએ, તે લીલા સંભાળ . સજની ૬ ૫૪ ૧૭ શું-રાગ ધનાશ્રી જીઆ ● બ્રુઆ૦ ૨ જુએ આ૦ ૫ • આવા સજની નજરે નીરખા, મેહન કરી આંખના મચા, ટેક મધુરે સ્વરે વેણુ વજાડે,સહુને માયા મેહ પમાડે, આવેશ૦૧