પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૯૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૭૭
કૃષ્ણલીલા.

કૃષ્ણલીલા. પદ્મ ૩૧ મું. નારી નયન નચાવે, અંતર ભય નવ આવે; મરમે કહે મૃગ નયની, પ્રેમે વદે પિક યણી. ઢાળ ઉર્યાં. પિક વયણે પ્રેમે વદે, વેગળા રહે ગાવાળી; કેંસ સરખાને દાણુ ન આપું, અમે નહિ તે ખાળિ. જાણું છુ તું જે વાંચ્છા, વાત તારી મેં લહી; વડાઈ શી કરા છે, પાતાની જ્ગ્યાએ કહી. ગાય ચારે નંદની,તુને દાણી કાણે કર્યો; ચારીને દહી દૂધ પીતાં, પરાણે માગદ્ગુ તે માનસુ રે, ગર્વ ધેલા આણુવા; અલુઆઈ શી કરે છે, કંસ રાજા જાણવે. તમા ચતુરાઈ કરેા છે સખી, જુએ ત્યાં અતિ ધણી; તમારાથી એક વિદ્યા, આજ હું અધિકી ભણી. ખીઠાવા તે ખીજાને જે, ભાળી હાયે ભામિની; તુ થકી હું અધિક છું રે, કુટિલ વિદ્યા કામિની, હું તે ા મળે આપે, મારે ખીક છે કશી; ભાલણ પ્રભુ રઘુનાથને કહે, પ્રીત રીતે મન વસી. પદ ૩૨ મું. હરજી કહે એમ વાણી, જેવી છે તેવી જાણી; વચન કરું છુ છેલ્લું, વિષ્ણુ લીધે નહિ મેલુ, લીધા વિષ્ણુ મેલું નહિ, બાપ તારે આવશે; કાણુ છે જે ખલ કરીને, મુજ આગળ મૂકાવશે. દૂધ દહી નવનીત ઉત્તમ, ગાપિકા આપે બાઁ; આગે ગાવાળિયા તે, ગોકુળમાં જાણે સદ્. પિયુ તારે થ્રુ કરશે, લાગતું લેઉ મહી; પાસે પુછો પ્રેમદાને, આપ્યા વિણુ જાએ નહીં. ઘણા દિન થયા ભાગી જાતી, આજ મુજ મીટે પડી; સધળા દિનનું વાળી લેઉં, જત્ન કરતાં જો જડી. Y ૧ G