પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૯૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૭૯
કૃષ્ણલીલા.

કૃષ્ણલીલા. તૃભાન કુંવરી લાક્કી, એ રૂપ યૌવન ભરી; માનએનું રાખીએ, કૃષ્ણુજી માગા કરગરી. તે કરું. શ્યામ સુંદર હસ્યા ત્યારે, વચન સ્મામાનાં સુી; કેશવજીએ કર જોડીઆ, ને પ્રીત વાધી અતિ ઘણી. આજ્ઞાકારી હુ તદ્દારા તુ, યમ રાખે ત્યમ રહું; જાચવાનું શું ગજી, મન માને યાચક જાણે તારા, સંદેટ્ટુ સધળા મેં દુર્યો; સ્નેહ સાચા અણુ, અવતાર આણે અવતર્યો. સ્નેહુ જાણી પ્રેમ આણી, પાણીએ પાયુ બ્રહ્યું; મનનું જલ માનુની તે, દૂધથી અધિક લઘુ. અણીપેર થયા એક રસૈ, ચિત્ત બેહુ અનુમન્યુ; ભાલણુ પ્રભુ રઘુનાથસુ, જ્યમ રત્ન કુંદનનું મળ્યું. 3 ૫ ( ૬૭૯