પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નીચના ગૃહસ્થાએ બૃહત્ કાવ્યદોહનના સઘળા ગ્રન્થાને આશ્રય આપ- વાની પાતાની ઇચ્છા દર્શાવી છે, તેને મારા ઉપર તેા ઉપકાર થયા છે જ; પણ ગુજરાતી ભાષા ઉપર પણ એક રીતના ઉપકાર થયેલે હું માનું છું. સર વિલયમ વેડરબને બારેશનેટ, સી. એસ. ભાવનગરના દર શ્રીસર તખ્તસીંગજી, જી સી. એસ. આઇ. દુચ્છના રા શ્રીખેંગારજી બહાદુર. જુનાગઢના નવાબ સાહેબ ધ્રાંગધરાના રાજસાહેબ માનસીંગજી વાંસદાના દરબાર શ્રી. શે. લક્ષ્મીદાસ ખીમજી.