પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૦૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૯૦
વલ્લભભટ.

બાટ પાટવી પુત્રની નાર કે, તેને છે દુઃખ ધાં ૨ મારીને કીધા ચકચૂર કે, પાવા સુલતાન ચાલ્યા સંધે છડીદાર કે, પાવે જઈ મળ્યા રે લાલ. ઘેરી લાલ. લાલ. તેને મળ્યું અભય વરદાન કે, નીર ભર્યાં નેત્રમાં ફ્લાલ. માજી હું છઉ તમારા દાસ કે, આપે મને આજ્ઞા રે માનાં સાચન દીઠાં વિક્રાળ કે, રાતી માંખડી રે સુલતાન નમાવી માને શિશ કે, પાયે પડી પ્રીતનું રે માજી વાત વિસારી મન કે, અલ્પ મતિ છે થાડી રે માજી થયાં તેને પ્રસન કે, માગ તુષ્ટમાન થઈ રે આપું રે તુંને વરદાન કે, પાવાગઢ એસા ફ્લાલ. માજી થાળે મને પ્રસંન કે, નથી જોતાં રાજ હવે ૐ લાલ. માણુ ભક્તિ પદારથ વૈરાગ કે, તેવું માનાં ચરણુને રેલેાલ. માજીએ મસ્તક મૂલ્યેા હાથ કે, નિર્ભય કરી થાપિયા ૨ સાતમી પેઢીએ આપીશ રાજ કે, પાવે। આપિયા ૨ માના થાજે તું સેવક ક્ર, નિર્ણય થાપિયા રે ઉપમા કાળિકાની ક્રાઈ ગાય કે, શીખે સાંભળે રે ગરબા ગાયે તે વલ્લભ કે, સેવક માનેા સહી રે માજી માપને અવિચલ વાણુ કે, બુદ્ધિ છે ચેડી રે લાલ, લાલ. લાલ. લેાલ. લેાલ, Àાલ,

  • £

૫૭ પ પહ ૬૧ કર ૬૪ પ લેાલ. $6 લાલ. ho લેલ. લાલ. લાલ. Le આરાસુરનો ગરબો. . માજી તુ આરાસુરની રાય હૈ, આઇ અભિકા રે મા. આરાસુરમાં બિરાજતી રે મા, સેવકને શિર છાજતી રે મા; આસને બેઠી ગાજતી રે મા, માજી તુંને દીઠે મહા સુખ થાય રે. આઈ મંડપની રચના ઘણી રે મા, હિરા રત્ન જથ્થાં મણિ ૨ મા; શેભે શ્રીસુરના ધણીરે મા, માજી તુંને દીઠે પ્રાતિક જાય રે. આ પૂન કરે મધ્યને સમે રે મા, કામ લાલ મોહને ક્રમે રે મા; અંબાને મન તે ગમે રે મા, માજી દીડે મન લાભાય ૨. આઈ. ગંગાદઃ નિર્મલ ભરી રે મા, કરે પખાલ જુગતે કરી રે મા; દૂર થકી નાસે અરિ રે મા, માજી તું કરુણા કર કિરતાર છે. ભાઈ