પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૦૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૯૨
વલ્લભભટ.

કર વલ્લભભટ. વારાહીદિન વાળીએ રે મા, પાય તે સકળ પ્રાળીએ રે મા, આઈ ૨૧ ને જો આંખ રસાળીએ રે મા, માજી તમે સહુની રાખેા લાજ રે, આઈ૦ ૨૦ ભૂતલ રહે સહુ એ ટકે રે મા, જો નમણુ ચઢાવે મસ્તકે રે મા; શાખ વખાણે પુસ્તકે રે મા, માજી તેને અંતે સ્વર્ગ વિમાન રે. ઉલટ મન સહુને થયાં રે મા, ત્રણ તાપ તનના ગયા રે મા; અડસઠ તીરથ અહીં કા રે મા, માજી તુ સાચું સત્વદયાદાન રે. ચાચર પૂછને આવતાં રે મા, આજ્ઞા માજીની લાવતાં રે મા, વાવ્ય સન્મુખ પલાવતા રે મા, માજી ત્યાં પૂજન તારું થાય રે. આઈ ૨૩ ભૈરવ પાયે લાગીએ રે મા, આળસ તજીને જાગીએ રે મા; આઈ-૨૨ મન માન્યું જઈ માંગીએ રે મા, માજી એવા ભૈરવ બાળે વેશ . આઇ૦ ૨૪ માર્કણ્ડેય કહે મુખથી રે મા, અનેક સ્વરૂપ તે એકથી રે મા; અઞા મા ખીજી નથી રે મા, મા તારા પાર ન પામે શેષ રૈ. આઇ ૨૫ સિદ્ધ સવાઇ સહુથી વડી રે મા, ધ્યાન ધરાને હદે ઘડી રે મા; ક્ષણું એક રહેા ઉભાં અડી રે મા, માજી સિદ્ધ શુભ કરે ઉપદેશ રે. આઇ૦ ૨૬ આદ્ય શક્તિ એક છે રે મા, વાવ્ય તણી ત્રિવેક છે ? મા; વન તરુવર અનેક છે રે મા, માજી ભૂતળ ન લે તારે ભેદ રે. આઇ ૨૭ આનંદ ઉરે ધર્યો અંગમાં રે મા, ચાલા જઇએ સહુ સગમાં રે મા; દીસે નીર્ ૨. આઈ૦૨૯ મન રાખાજી સુચંગમાં રે મા, માજી તેનું થાય શુદ્ધ શરીર રે. આઈ ૨૮ માન સરેાવરે એ લહું રે મા, ઇંદ્ર અમર આવે સહુ રે મા; ઉર્વશી ગાન કરે બહુ રે મા, માજી તેનું નિર્મળ શાલા તેમાં સરેાવર કને રે મા, નહાશે પતે એક મને રે મા; શિવ સહિત ચતુરે નમે રે મા, માજી એવુ માન સરેાવર નીર રે. આઇ૦૩૦ વાજાં તે વાજે છંદમાં રે મા, મીઠાં મહા મન મદમાં રે મા; જીવ રહે છે આનંદમાં રે મા, હાંરે તમે દૃઢતા રાખો ધીર રે. આÓ૦૩ ૧ નર નારી બધ જાઈને રે મા, આપા આપ ગમાઈને રે મા; સેવા તે માદા અાઇને રે મા, માજી તમે પૂરા મનની આશરે. આઈ૩૨ ગાજતે વાજતે આવિયાં રે મા, શાલા સકલ સજાવિયાં રે મા; માજીને મન ભાવિયાં રે મા, માજી સહુ કરતાં હાસ્ય વિલાસ રે. આઈ૦૩૩ દેવીએ દૈત્યને બહુ હણ્યા રે મા, માઁ મહિષ તે નહિ ભલુા રે મા; અમર ઊદેશ મુખથી ભણ્યા રે મા, માજી જાય કાલ ઉયો આકાશરે. આ ૩૪