પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૦૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૯૩
અંબાજીના શણગારનો ગરબો.

અંબાજીના શણગારનો સકળ તીરથ અહીં વાસીએ રે મા, ભમવુ નવ પડે કાશિએ રે મા; નરહેા સહુ મન રાશિએ રે મા, માજી તારા વાસા છે સર્વે અક્ષય રે, આઇ૦ ૩૫ રાખા મન નિર્મળ મતિ રે મા, સેવ્યા ત્રિભુવનના પતિ ર્મા; આઇ જો હૈય કર્મ તણી રતિ રે મા, સાચી સેવા અચ્છા શક્તિ રે, આઇ ૩૬ અંબા અંબા જે રટ રે મા, પ્રાચિત્ત પૂર્વતા ઘટે રે મા; માજીને નિત્યે રટે રે મા, એ છે સકલ કલા બષ્ય શક્ત રે. ગરમા ગાશે માનવી રે મા, સહેજે નહાશે જાહ્નવી રે મા; ક્રમે નહિ કાઇ નવી રે મા, તરે નર નારી રક્ત રે. આઇ શિખે સુણે ને સાંભળે રે મા, ભવસધુ ફેરા ટળે રે મા, અંબા મા પેાતે મળે રે મા, માજી તમે વલ્લભ દેજો ભકત રે. આઈ º ૨ અંબાજીના શણગારના ગર્ભે. અંબા માતા ૐ વિનવુ, લંખાર લાગું પાય, વાણી આપે। રે મા માયા કરી, તેમ અક્ષર આપે માય. સરસ્વતી ગુણ પતિ રે મા સ્તવન કરું, જેના ગુણુ ગાયા નવ જાય; નયણે નિરખું રે મા માતાને, ધન્ય ધન્ય આરાસુરી માય. શિરોભે રે મા રાખડી રે, માને શ્રવણે અમુકે ઝાલ; માજી રૂપ સાહામણાં રે મા, જેની જાત્ય પડે બહુ ગાલ, શ્યામ ત્રિવેણી ૨ મા ચોટલા, માંહી જડિત્ર ગાણા સાર; ગાણે કરતી રે મા ધુધરી, જેના સુંદર ધાટ અપાર નીલવટ સેાડુ ૨ મા ચાંદલા, ને કુમકુમ કેશર આડ, આડ અનેપમ ૨ મા શાભતી, મા વિધવિધ લડાવે લાડ, વેણુ સમારે રે મા આપસું, ને શૅથે ભર્યો સિાર; નયણે કાજલ ૨ મા સારીયાં, અણીઆળે નારે માર. ચાર્ક ખાધી રે મા ચુંદડી, માહી કસમે બધ દિસ તાર; કુમકુમ કેશર રે. આ કસ્તુરી, માંહી ચુવા ચંદનનું બેર. દાડમ કળી રે મા દત છે, ને મુખ ચાન્યાં તમાળ; મુખથી ખેલે રે મ મરકલડે, નૌતમ કરે ફ્લાય. . કાર્ટ સાહે૨ મા કરેશરી, માંહી મેાતી કીડીયાં જે; ચાંદલ સાહે ૨ મા સાનાતા, માંડે તનમનિયાં તેહ. ' ૫ ( ' ૬૯૩ ૩.