પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૧૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૯૮
દ્વારકો..

. દ્વારકા. ઉપદેશનાં પદ. પદ ૬ કું-રાગ વેરાઢી. જીવ તારી શી ગતિ થાશે રે, માયામાં ગાથાં ખારી રે; ચતુરાઈ ચુલે પડી રે, હરિને ભ્રજ્યા નહીં લડી રે. આવીને તે શા લાભ લીધા રે, ખેટના વેપાર કીયા રે; હિરની તા સેવા ન જાણી રે, પાપની પીલી ધાણી રે. માયામાં સુવા રળીને ૨, ખેડા ઢંકાડી દળીને ૨; વિષયમાં ઘણાજ મહાલ્યે રે, અવળે મારગ ચાલ્યા રે. તપાસી તે ભેદ ન જોયા રે; મેડી રે, વેપારની ચાલે છે પેઢી રે. કરતા રે, હદે રામ નામ ન ધરતા રે; સાધુના તે સંગ ન કીધા રે, આવ્યાને ન આદર દીધા રે. લાંખી સાડ ધાલી પેઢયો રે, આવ્યા એવા ગયા જ દાક્યો રે; દ્વારકા કહે છે તમને રે, જિતા તમે આવતા જન્મને રે. ૫ ૭ મુંચેપાઈ. પર નારી દેખીને માદ્યો રે, ઉંચાં મંદિર ને લાખે ા લેખાં તુ કાં ભૂલ્યા સમજી થઈ, મૂઢમતિ મતિ તારી થઈ; લાચાર્યોથી ફેરા કૌં, ક્રમ નામ હરિનું વિસર્યો. જ્યારે હતા તુ ઉદરમાંહી, પરિબ્રહ્મ તે પાકાર્યો ત્યાંહી; તિહાં હરિતણું સ્મરણુ કીધ, તે શ્યામળીએ ચિત્તમાં લીધ પુરે માટે આવ્યા બહાર, વિસરી ગયા તને મારાર; ઉદરનાં દુઃખ અળગાં કર્યો, પછે સુખ સંસારી બી. માત પિતાને વહાલું બાળ, રમવા જાય કરે બહુ આળ; વઢવાડૅ તા લાવે ઘણી, નિશાળેથી ઉતર્યાં લડ્ડી, એટલે આવ્યું વેવિશાળ, પરણ્યા વર્ષે થયાં જ્યાં ખાર; સાળે વરસે આવી સાન, વીસે વરસે ળિયાં વાન. નારી સાથે માન્યું મૅન, રળવાને તું લાગ્યા બંન; વરણાગીમાં વાંકા , નાં નવાં બહુ પ્રાક્રમ કરે ડાહ્યો ડઢાપણુ સમજૂદાર, અધ્યા ધરના માથે ભાર; વેપાર વણુજ કરિયા બહુ, લાગ્યું કે માળખવા સહૂ $