પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૧૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૯૯
ઉપદેશનાં પદ.

ઉપદેશનાં પદ. ત્રીશ થયાં ચાળીશની આમ, તેાય નથી ભજતા શ્રીરામ; ધંધામાં નવા નવ થયે, અવસર આધા એળે ગયા. પચ્ચાશે તે આવ્યાં પળિયાં, માનાં ડાચાં સર્વે મળિયાં; ફૂલી જેમ કરમાયે ફૂલ, થયું છે તન તા તેની તૂલ. સાંડે વર્ષે નાઠી સાન, કાંઈ થયા છે બહેરા કાન, ઘરને લાકે સર્વે કહ્યું, ડાસાનું તે ડહાપણુ ગયું. સિતેર વરસ વીત્યાં સહી, મતિ મેાલવાની નવ રહી; તાય ઉદરમાં બેએ અન્ન, માયામાં લલચાયું મંન. લેખું લેશે રાજા ધર્મ, કહે અલ્યા શાં કીધાં કર્યાં; મરતણી છે માથે ખાડ, માટે પ્રીત પ્રભુથી ભૈડ. ૧૨ સંભારે તે સુખમાં રહે, સાધુ જન શિખામણુ કહે; ચેતી લે ચૈત્યાના અવસર, પૂરી કરી ક્યાં મળશે રે; બન જાતાં વાર ન લાગે, જરા આવીને ઢળશે રે. ઢળશે ત્યારે નહિ રહે ધારણુ, થરથર કાયા ધ્રુજે રે; માયાની ધારી નાંખી, તેમાં કાંઈ નવ સૂઝે સૂજે ક્યાંથી સમજણુ નથી, કુટુંબ ખીલે વાઘો રે; અવળે સવળે બધે બાંધ્યા, હાથેસુ બંધાયે રૂ. કહેા ભાઈએ એને શું કહીએ, સૂરખ મન નવ આણે રે; દુર્મતિ આગળ કાંઈ ન સૂજે, આપે આપ વખાણે રે. માહેરિયામસર ભરિયા, અનાને અંજાયા રે; ' પાણી પહેલી બાંધી પાળ, દ્વારકા તુ તારું સંભાળ. ૧૩ ૫૬૮ મું-રુચિરા છંદ. ધાયે રે. કાડી રે; નારી સાથે નહુ ઘણા ને, બ્રહ્મા ઘણાને ધાયા ત્યાં તે ધૂળ મત્યુ ને, ગાંઠે ન મળે ઠાકા હાથે ઠાલાં જાવું, શીદ મળે છે. દાંડી ૨. સંસારી સુખ જેવા માત્ર, અંતે સધળું ખાટું રે; આગળ અવસર એવા સ્માવે, દારુણ દુ:ખ છે માટું ખાટામાંથી ખરું કરી લે, તે તું બાંધને તાણી રે; સાધુ જનની સેવા સજને, ભજને શાર્ગપાણી રે.. એ શિખામણુ માન્યા સરખી, માની લેને કાઈ રે; આવ્યા છે તો લાભ ગાવા, જાશેા સુડી ખાઈ ર. ૧૧ 2