પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૨૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦૬
પ્રીતમદાસ.

પ્રીતમદાસ. અબળા સાથે ૨, ફ્રાની આગળ ૐ, અમેા આવડી થી ઇતરાઈ; દેખાડે છે. તુરાઈ. આહીરડાં રે, દીસું ખાળાં ભેળાં; તે મૂળ માહે રે, જે કાંઈ પડે ધંધાળ્યાં. ઢેઢાઈ તજીને રે, સીધે મારગ ચાલે; કેમ જીવતીના રે, ારે પાલવ ઝાલા, કંસ છે કપરા રે, કાની લાજ નહી રાખે; નાહે નંદજી ૨, જે માલ તે સાંખે. ધીરજયાંથી રે, જેણે ઢારાં ચાર્યા; પ્રભુ પ્રીતમના રે, તમે જિત્યા અÀા હાર્યો. પદ્મ ૨ જી. કૃષ્ણુ-અલવંત માલ્યા રે, ખાળા મુખ્ય વિચારે; ધૂણે ધણે દહાડે રે, કરી મન મારું રે, રાજ નછનું રે, આવ્યા દાવ અમારે. માનિની માટ ઉતારા; ક્રાણુ છે કસ બિચારા. દાણુ લખ્યું રે, જે આવે છન્દ્રાણી; અજર ન થાયે રે, કાણુ રાજાની રાણી. શિવ ચતુરાનન રે, જાણે છે શક બેંગી; પ્રભુ પ્રીતમના રૈ, ભાવ તણા છે ભાગી. પદ્મ ૩ જી. રાધા-ભાગી ભાત્યા થૈ, પ્રીતની રીત ન જાણે; તમા તમારું રે, આપે આપ વખાણે. મેટા માટે રૅ, મેટપણું નવ કીજે; વાટે વાર્ટરૂ, કાનું નામ નવ લીજે. સૌ નાહુસરખું રે, કાઇ માથાનું મળશે; પય પાણીનું રૈ, ત્યારે પારખું સર્વે તમારું રે, તે હસી અમૃત પીતાં રે, કાને મહીને મસ ખેલાવે; હાય અભાવેા. મધુપુર માંહ જઈએ; પ્રભુ પ્રીતમના હૈ, પરથી પાવન થઈએ.

દ ૧ ૐ ૪ મ