પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૨૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧૨
પ્રીતમદાસ.

G૧૨ પ્રીતમદાસ. શરદ રેણી રસ આરંભ્યો, સફલ મનારથ સૌના કર્યો; પ્રીતમના પ્રભુ ઉર પ્રેમ સનેહી, પ્રેમી જન ઉર મહિ ધર્યાં. શૃંગાર સંગ્રહ. પ૪ ૧ લુંરાગ યમન કલ્યાણુ, રગ લાગ્યા રે, રસિક વર સાથે, સુંદર વરસું સ્નેહ બધાણા, ઘરથકી આવ્યા ધાતે કૃપા કટાક્ષે સન્મુખ ભાળ્યું, નજર કરીને નાથે. વેણુ વાડી ને વશ કીધાં, વાલપણાંની વાતે. પ્રીતમને પ્રભુ પ્રેમ સનેહી, હરિએ ગ્રઘાં હવે હાથે પદ્મ ૨ ક્યું. રંગ લાગ્યા ૧ રંગ લાગ્યા ર રગ લાગ્યા રંગ લાગ્યા ૪ અલબેલા રે, આનદકારીજી. એના આનદ વડે સા શાળ્યું, સુખ સાગર ગિરિધારી. નવધન તીલ મણીનવ નીરજ, કાટિ કામ છબ્બી વારી. માર મુકુટ મકરાકૃત કુંડલ, ભાલ તિલક અતિ ભારી. અંગે અંગ અનેક આભૂષણ, અંગ અંગ ભી ન્યારી. તડિત સમાન પીત પદ્ધ રાજિત, પાયે નેપૂર રવકારી. પ્રીતમના સ્વામી પરમ સનેહી, લીજે આનંદ ઉર ધારી. ૫૪ ૩ જી. ટેક. ૧૫ અલ અક્ષ અલ અલ ૪ અલ મ અલ વશ કીધાં રે, વેણુ વજાડી. વશ વશ નૌતમ ગાન કર્યું મુરલીમાં, માનનીને મેાહ પમાડી. ખટ દશ આશ્રણ અવળાં સયાં, અવળી ઓઢી અઁગ સાડી. વશ લાક લાજ મન્વંદ વેદની, અખલાએ નાંખી ઉડાડી. જે જેમ તે તેમ ચતુરા ચાલી, જેને ગે।ઠડી ગેવિન્દનું ગાઢી વા પ્રીતમને પ્રભુ પ્રેમ સનેહી, સુંદરીને રાસ રમાડી. પદ ૪ થું. પ્યારે. રસમાતા રે, પ્રીતમ ટેક. સ માનુનીની મંડલી મધ્ય માહન, નૃત્યત્ નંદ દુલારા. રસ વરસું સ્વરકરનું કર મૈલે, અંગ અંગ રંગ ન્યારા. રાસ વિલાસ હાસ્ય રસ પૂરણુ, આનંદ સિન્ધુ ઉદાર.. પ્રીતમના પ્રભુ સનેહી, જીવન પ્રાણુ અમારે રસ સવ પ્રેમ ર ૧ ર ર વા ૫ ૧ ર