પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૪૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨૪
પ્રીતમદાસ.

૩૨૪ પ્રીતમદાસ. કપટ તજીને રે, ભજ ભગવાનને રે, થશે તુજ પ્રપંચ ટાળે રે, પ્રભુ દર્શન થશે ?, પ્રીતમ ૫૬ ૪૩ મું આળસ આણીને રૈ, ઉધમાં અભાગીયા, જાગી જોને અવસર વીત્યે જાય; તું નથી લેતા રે, મેહુ દાસ તણા નિજ દાસ; હેાએ પ્રેમ પ્રકાશ, હરિ ૪ પ્રમાદમાં ૐ, કાયાને કાળ નિરતર ખાય. આળસ૦ તૈખન જયારથ, તારા રહ્યા તે દિન જાય; વહાલપણું ગયું રે, ગયુ નજરે દેખે છે રે, જીવન આવતાં રે, તેએ તારી ચિત્તમાંચિતાન થાય. આળસ૦ રહેવા છે રે, મંદિર માળી રે, થશે ઉદ્દે રાત શાધી ઉપાય; સુરતરુ તજીને રે, સેવે શેમળા રે, તેમાં મૂળ શું સરવાળે થાય. આળસ ઘણે દહાડે પામ્યા રે, દુર્લભ દેહડી રે, હવે કંઈ હેત કરીસુ આણુ, વહારે ન વેપારે રે, લાભ મળે મેહેરના રે, પ્રીતમ જે પરમારથ જા, ૫૪ ૪૪ મું. આળસ તત્ત્વ વિચારી રૂ, તીય જે કરે રે, તેણે તારા મનના મેલ ધાવાય; સો દયાળે રે, સર્યું ગામતી રે, મજન કરતાં ચિત્ત શુદ્ધ થાય. તત્ત્વ૦ ૧ ક્ષમા ક્ષિપ્રા રે, નમ્રપણું નર્મદાને રે, ગલ્લકી શ્રીગોવિંદ ગુણ ગાન; ગંગા ગુરુ ભક્તિ રે, સંત સંગ સરસ્વતિ રે, જમુનાાણુ હરિનું ધ્યાન. તવ૦ ૨ પ્રેમ બહુ શું રે, પ્રયાગ પરસતાં રે, પૂર્વનુ પાતક પ્રલય થાય; હૃદિયામાં રાખે રે, ઇષ્ટ ઉપાસના રે, જન્મ વાસના તેણે ટળી જાય. તત્ત્વ ૩ અવગુણુ મૂકી રે, ગુણુનું ગ્રહણ કરે રે, સૈના સુમતિ શીક્ષ સંતોષ; પ્રીતમ હેતે હૈં, પરમારથ થકી રે, તેને તારા ટળશે દેહના દોષ તત્ત્વ૦ ૪ યુદ ૪૫ મું. રણછેડ રંગીલા રે, રહ્યા હૃદયે વશી રે, રસિક શિરામણુ રાય; રૂપ સુધા સુખ સાગર શ્યામળા હૈ, દર્શન કરતાં ૐ દુ:ખડું જાય. રણછેડ રાજાના રાજા હૈ, શ્રીરણુછાડછ , દેના દેવ શ્રોદુવારકા નાથ; અખિલ લાકમાં રે, આણુ જેની ક્રૂર રે, હુકમ ના મેઢે સુર નર આપ. રણુડ જીવ ચરાચર જીવે રે, જીવાને એઈ રહે રે, જેને વશ વર્તે સસાર; ત્રણ ભુવનમાં રે, તમે જેના તેજથી રે, અનંત બ્રહ્માંડ તણા આધાર. રણુડ ભક્તને હેતે રે, ભૂતળ આવિયા ૩, લીલા કરવા લક્ષ્મીનામ; પ્રેમ સનેહી રે, પ્રભુ પ્રીતમતા રે, તન મન સોંપ્યું રિને હાથ. રાડ