પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૪૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૩૩
ચણ્ડીપાઠ.

ચડીપાઠ. ઢાળ-અકળાણા અક્કલ વણુ પાપી, વિકળ સકળ થઈ મત્ત, એક સુગ્રીવ નામે દૂત તેડાવીને, ખાયા યમ ઉન્મત્ત ચાલ–મત્ત માતંગ પેરે તું જાજે, પ્રભુતી કરજે મારે કાજે, વણુરો નરનુ કારજ લાગે. ઢાળલાજ તજી તું ક નાખજે, મધુર વચનના કૂદ, મૃગા તેણીનાં નૅ જોઇને, હુને થાય આનંદ ચાલ-નદી સુગ્રીવ સધાબ્યા, દેવીની પાસ ઉલ્લાસે આવ્યે; કર જોડીને શિશ નમાવ્યા. ઢાળ-શિશ નમાવી અરજ કરી, હું શુંભ નિશુલને દૂત, જે આગળ કાગળ લઈ જાએ, સુર નાયક પુરુત. ચાલ-પુરુહત સરખા જેને, સૈવક સ્નેહ કરને સુંદરી તેન, ઉપમાં તેની તે દઇએ ને. ઢાળકને ઘેર ઍરાવત હાથી, કામગ રત્ન વિમાન; સુર્ નવીન સુરગિત વાધા, કીધા ભેટ કૃશાન. ચાલ-કિધા ભેટ દિવાકર વાજી, દીધો રથ પ્રજાપતિએ સાથે, આપીને નિધિ કુખૈર થયા રાજી. ઢાળ-રાજી થઈ તું ચાલ છખીલી, થા રાણી શિર મેડ, સુરી અસુરી સેવા કરશે, પૂરશે ચિત્તનાં કાડ ચાલ–પૂરો મનનાં કાડ જ મળશે, નહિતર કઠણુ વચન સાંભળો, પાડણે દામીમાં જઈ ભળશો. ઢાળ-ભળશે। દાસીમાં સાંભળીને, મંદ મંદ કરી હાસ્ય, સાંભળ દૂત અદ્ભુત પ્રતિજ્ઞા, કરવા નહિ પરિહાસ. ચાલનહીં પરિહાસ પ્રતિજ્ઞા છે સાચી, ભય દીઠે નવ થાઉં હું કાચી, સમાવડ જાહો લીધા નથી.' ઢાળ-જાચી બુદ્ધ પ્રતિજ્ઞા કીધી, હૈયે હામ નિર્ધાર, રણુમાં જિતે સન્મુખ આવી, તે માહારા ભરથાર ચાલ-ભરથાર થાય જે રણમાં રે, તો હું સાથ પડે યુદ્ધ પૂરા, નહીંતર છુદી રું ચકચૂરા. ઢાળ-ચૂરા કરું ખડ્ગથી પળમાં, ખાટું ન વર માળ, શ્વિર કેરાં શિશમણુની, શિવ ધરોઢું માળ on