પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૫૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૩૬
રણછોડજી દીવાન..

Gat રણછેડજી દીવાન. શક્તિનું ઉલટયું યૂથ, જય જગદંબા રે; પડતાળ્યું દૈત્ય વિરુથ, જય ચામુડા ૨. થરથીને સાચિ સગ, જય જગદંબા રે; અટકાવે તે અગા અગ, જય ચામુંડા રે. ગજ પાંચ પાંચના ગ્રાસ, જય જગદખા રે; તેના મૂખમાં ન થાય સમાસ, જય ચામુડા રે. નર વાછ ચાવી જાય, જય જગદમ્બા રે; જેમ માદક બ્રાહ્મણુ ખાય, જય ચામુડા રે. સહાય ચ ને મુડ, જય જગૃા રે; હરખ્યા સુર કિન્નર વુડ, જય ચામુડા રે. અખા મત થયા નદ, જય જગદખા રે; યશ ગાય છે બ્રહ્મ મુદ્દ, જય ચામુડા રે. વળતાં માલ્યાં તે જગ્યમાત, જય જગચ્યા રે; તમે કરી અસુર બેની ધાત, જય ચામુડા મૈં. ચામુંડા તમારું નામ, જન્મ જગ રે; ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ સુણી વાત થાશે રણુાડજી સુખ ધામ, જય ચામુડા રે. વચ ૮ મું-છંદની ચાલ. મહાદલ ખાત તણી, મન શું" નિશુલ મચમ ભણી, એક રક્તક બીજ મહા ખળી, જગદબથી યુદ્ધને માલી. ૧ હય હાથી ધી નર પાર નહો, ગણુતી બહુતી નથી માન સહી; અસુરાદિક ધૂમર કાળ ખળી, ચતુરંગાણુ જથી ભેામ હળી. ૨ અતિ ક્રાધ વિરેાધ લડાઈ કર, શરની મધવા જેમ ધાર ઝરે; સતિ કાપ માટેપથી ચોપ ધરી, ગિૌણુ સમસ્તથી શક્તિ કરી. ૩ શિવશક્તિ ત્રિશૂલ કપાળ અહીં, વૃષ વાહિની યુદ્ધને ટાંપી રહી; કમલા વિહંગાપિ પત્ર ચઢી, કર ચક્ર અવક્ર કૃપાત કઢી નરસિહી વરાહી કુમારી શચી, કમલાસની વાણી મુક્તિ રચી; રજની ક્રૂર સૂરજની પ્રેમદા, તન ધારી સદા સુરને સુખદા. ૫ તરવાર ત્રિશૂલ ગા ઝરે, પટે ચપટે ઘેરથી લપટે; નરસિંહી નખે ને વારાહિ મુખે, મનુજારી વિદ્યારી ને માંસ ભખે. હું ચપલાચર નાં ચક્ર હશે, કમલાસન ક્રામિનિ મંત્ર ભણે; શિખ્રિવાહની દૈવ રચી ખરચી, જેમ ટૂંક ધરે પવે ખેંચી. { ૧૭ ૪