પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૫૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪૦
રણછોડજી દીવાન..

રણછેડછ દીવાન. હર્ષ પામીને માય, સદા સફળ દેવ સાયને રે; અવિચલ રહેને સહાય, દઢ ગ્રહણ કરશ હાથને રે. માર્યુ ઇચ્છિત વરદાન, એમ ડિજી મેચમાં રે; બેડી કર કહે ગિોણુ, જય શંકરી જય બૌચા રે. અમને થાય જયારે , સહાય દૈને ત્રિપુર સુંદરી રે; સરના શત્રુ જે દુષ્ટ, કાઢ્યું. મૂળત્રિશુળૅ કરી રે. માઁ શુંભ નિશુંભ, વિન્ધ્યાચલતે શૃંગે વસી રે; કરવા ભારે સરંભ, જન્મી નંદ ઘેર હુાસી રે. વિપ્ર ચિત્ત અસુરાન, રુધિર પીધાં હૉસ કરી ; દંત દાડમ ઉપમાન, નામે રક્ત તથા ઠરી રે. પ્રથમ પડયો મા કાળ, સ્તુતિ કરી મુનિ જને ધણી રે; નયણે નિરખ્યા મૈં હાલ, નામે સહસ્રનયની બની રે. સામે પથ્થા સંસાર, નામ પામી શાકંભરી રે; દુર્ગં માર્યો મમરાર, તેણે દુર્ગા નામે કરી ૨. ભિમાદેવી અભિષાન, ભ્રમ ભજની એ ભ્રામરી રે; હા દાનવ બળવાન, મારી લાયની ચિંતા હરી રે. પરાસ કાં અપાર, તેણે નામની સીમા નહિ રે; કષ્ટ ભંજની નિર્ધાર, સકલ વિશ્વમાં વ્યાપી રહી ૐ. અંબા, થર્ષને સંતુષ્ટ, પુષ્ટ કીધા રણુછેડને રે; દુષ્ટ માર્યો ઉત્કૃષ્ટ, જય જય દેવાસુરમેાડને રે. ગ.. કચ ૧૨ મું–ાગ જગત માત સુર સાથને, વદે સુધા સમ ાલ; હું અભય કરું ને ભવ ભય હરું, અવિચળ મારા કાલ. સંક્રઢ વિષ્ટ જ્યારે પડે, ધરો મારું રે ધ્યાન; સાર દયા અનુસારથી, કરું અચળ વરદાન. ચરડીના પા ભાવે કરે, મધુ કેટલના નાશ; મહ૧ મર્દન ગાયે સુણે, જાય જમના ત્રાસ, અષ્ટમી નૌમી ચતુર્દશી, જે મારા ગુણ ગાય દુઃખ સન્મુખ આવે નહીં, સુખ સંપત જી થાય. ક્ષેત્ર તે આ પૃથ્વીપતિ, દુષ્ટ ચાર ભય રામ; શત્રુ અનલ ગાજે નહીં, થાય ન ઇષ્ટ વિયેામ. 1 ૧૧ પર ૧૩ ૧૪ ૧૭ ૧૮ ૧૯ ૨૦ જગ ૧ જગુ ૨ જગ૦ ૩ જમ ૪ a r