પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૫૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪૨
રણછોડજી દીવાન..

૪૨ રણુછેડજી દીવાન. ભય ભંજની દીન દયાળ, જય; કાનિધિ પરમ કૃપાળ, જય ૧૬ જે ખા ભણશે ચડીના પાઠ, જય; તેને સુખ સંપત્તિના ઠાઠ, જય૦ ૧૭ ધન પુત્ર પૌત્ર પરિવાર, જય; ચિજીવ ને યશ વિસ્તાર, જય૦ ૧૮ સવત્ અઢાર અષાંતેર, જય; થઇ સુખ સંપત્તિની હેર, જય૦ ૧૯ તિથી નવમી ને આશ્વિન માસ,જય; પૂરી રણુડરાયની આશ, જય૦ ૨૦ દાહરા. અમર પુત્ર રઘુનાથજી, રણછેડજી દલપત્ત; ચરણુ શરણ રાખો સદા, દીજે સુખ સંપત્ત.