પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૬૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪૫
જ્ઞાનબત્રીશી.

જ્ઞાનબત્રીશી. ગાન ધ્યાન હરિ સ્મણે શક્તિ, માયાતનું પ્રમાણુ, કુરાન પુરાણુ વૈદ ભેદ ભારે, માયા મૂળ મંડા; આદેવી શક્તિ ૐ, ગુણુવંત ઘાટે લડે. માયાના ક Gr બ્રહ્મા માયા શંકર માયા, માયા વિષ્ણુ ૫, માયા કરદા માંકર હા માયા, માયાનું અકળ સ્વરૂપ; જંતુ જીવ જાયજ રે, અજાણ્યા અરણ્ય મધ્ય આથડે. માયાના ૪ મૂરખ કહે મેં માયા મૂકી, ત્યાગ કર્યો સંસાર, મામા ત્યાં સુધી કાયા રહેશે, સંગે સરજનહાર; કાયા વડે ધીરા ૨, માયા વસ્તુ જડે. માયાના ૫ પદ ૩ જી. બ્રહ્માનંદ ભાસ્યા રે, આત્મા અનુભવ જ પેાતે; સાહમ સાથે સાધન ૐ, પ્રગટે પેાતામાંથી પાતે બ્રહ્માનંદ૦ ૧ એકવીસ હજાર છસે અે અજપા જપે, બ્રહ્મા વિષ્ણુ શિવ દેવ, ચૌદ બ્રહ્માંડ જપ જડ ચૈતન્ય, સિદ્ધ સાધક કરે સેવ; મનમાં તે. સુર નર સાથે ૐ, જે તે નાની મુનિ ગાતે બ્રહ્માનંદ ૨ રવિના તેજવડે રવિ પ ભાસ્યું, મણુને તેજ મણિજ્યોત, આત્માને તેજે આત્મા આળખાયા, ઉગ્યેા અંતર અર્ક ઉન્નોત; થયું અજવાળુ રે, વસ્તુ મળી પંદરમી ભેમી રમે પૂરણુ બ્રહ્મ, ખેલે અખંડ નિશ દિન, શૂનું શિખર ગઢ મનહદ ગડગડૅ, ઉન્મુનિએ મન મગન; પાળ બાંધી પાતે ૨, પ્રીતિ ખાંધી ચિત્ત આળ પંપાળ કાળ જે માઁ જ મઢમટી, ઉલટ પુલટ ચાટયું ચિત્ત, જે એમ હતું તેમનું તેમ થયું, રહ્યું ઋાનંદ પદ અદ્વૈત; મીર મરજીવા રે, પ્રેતે બ્રહ્માનંદ જ અણુતા રમે આ આધે. બ્રહ્માનંદ ૫ ૫૪ ૪ થું. જગત પિતા ગતિ અદ્વૈત રૂ, અઢળ કળા અવિનાશી; સલી ભર ભીખાં રે, ચરાચર થર વાસી. મત૦ ૧ શીશ અશમાન વિશ લાયન, રોષ પગ પાતાળ, પૃથ્વી પિડ નવસ નવાણું નદી નાડી,નિર્મળ Tદર અર્જુન ખાળ; અઢાર ભાર રામજરે, નવ લખ તારી બાદલ ખાશી. જગત ર હ્માનંદ ૩