પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૧
ધ્રુવાખ્યાન.

ધ્રુવાખ્યાન. ત્યારે નારદ ભાવ્યા બાળકની પાસ, બાળકમાલે વાણિ પ્રકાશ; ક્રાણુ દેવ તમારું થ્રુ નામ, ક્રાણુ અંશ ને ફાં વિશ્રામ, ત્યારે ઋષિજી માલ્યા સાભળ તું, બ્રહ્માસુત તે નારદ હું; પવન પ્રવેશ કરે જેટલે, માારું નામ જપે તેટલે. પરબ્રહ્માનું હું છુ મંન, હરિભક્ત તે મારા તંન; ઋષિ નારદ એણીપેરે વદે, દેખી ભાવ ખાળકને હદે ઋષિપૂછે તુ સાંભળ વાત, કાણુ નગર કાણુ તુજ માત તાત; માતાએ તુજને કાં મેલિયા, કાણુ અરથે વનમાં પળિયા. કશે! મન તુજ લાગ્યા છેહે, તપ આદરીયુ કાં લઘુદેહ; કાણે દુભવ્યા તુજને શામાટ, કેમ જાણી આ વનની વાટ. કહે વાત તુ સાચું વદે, કપટ મ રાખીશ તારે હૃદે; હુથી અર્થ સરશે તું જાણુ, તાસન વચન મેાલ નિર્વાણુ. બાળક ખાલે નારદ સુણા, મહુત મહિમા છે તમતણા; ઉત્તાનપા સુત જ નામ, ભીષ્માવતી નગરી સ્વસ્થાન. નેત્રવતી નિજ માતા સતી, અપર માતા તે પ્રભાવતી; પ્રભાવતીને તન ઉત્તમ, તે ઉપર ધણું રાયનું મંન. અમે બાળક રમતા એકનાર, ચાલી ગયા સભા માજાર; ઉત્તમ રાય આછંગે ગીયા, મુજ સાથે અંતર તવ કીયા. તે કારણુ દુઃખ મનમાં ધર્યો, તજ નગર તે વન સંચર્યો; પિતાએ અતિ અભાવ જ કર્યો, ભરી સભામાં મુજને પરહર્યો. તે કારણુ દુ:ખી મનમાં થયા, ધરી વૈરાગ વન આવિયા. હવે તપ કરી ઇંદ્રિ વશ કરું, ભવસાગર એણી પેરે ત એવા મનશુ કીધા તેડ, મળે બ્રહ્મ કાં હું પાડું દેહુ; નારદ મનશુ માલ્યા હસી, ખાળક વાત વિમાસી કશી. ઋષિ કહે સાંભળરે ખાળ, કેમ પામીશ તું શ્રીગોપાળ; માતા મુની સનકાદિક જેહ, સ્વપનાન્તરમાં ન પામે તેહ. જગન જાગ ભાવેલું કરી, દર્શન ન પામ્યા તે નર્ હરી; અનેક તપ વનમાં સાધે અહ, સ્વપનાન્તરમાં પામે તેહ. સાવકી મા ૬૧