પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૭૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬૦
રણછોડ ભકત.

રણછોડ ભકત. કપડવણજ તાબે તારાના વાચિા-સંવત્ ૧૮૬૦, Ú૦ ૨૦ ૧૮૦૪ માં હૈયાત હતા. રણછેડજીના ગરબે. છેગાળા છખીલા છેલ, રહેાડ રંગીલા રે; કરી આડાણા ઉપર મહું, છે મારલીવાળા. રણછેડ અકળ કળા અલખેલા તારી, પાર ન પામે શેષ રે, વેદ વિચારી વિસ્મૈ પામ્યા, સમજાયે! નહી દેશ. રણછેડ મહા મેટપ મહારાજ તમારી, મૂખથી કેમ કહેવાય ?, સમુદ્રમાંથી ચાચ ભરે જેમ, પુખીની તૃષા જાય શુÐાડ મદ ગતિ મહારાજ મહારી, મલીન મારુ મન રે; શરણે રાખા સ્યામળીઆ મને, જાણીતમારા જન. રણછોડ દ્વારકાનાવાસી મહા રાય, રણુછાડ તમારું નામ રે, ઘણી દયા ગુજરાત ઉપર કરી, આવ્યા ડાકાર ગામ. રણછેડ માડાણાની ભક્તિ ભાવી, ભૂધરજી ભલી તમને રે; અઢળક ઢળિયા ધરણીધર, દુર્લભ છે.અગમ નિગમને, રણછેડ ધન્ય આડાણા ધીરજ તારી, ધન્ય ધન્ય તારી માત રે; પાર્તાળયા પાતાના કીધા, હેતે લીધા હાથ. રણછોડ સત્તેર વર્ષ સેવા કરી, યાળિયા સમજાવાય રે, ડકારથી તા દ્વારકા માંહે, વર્ષે બે ત્રણ ફેરા ખાય. રણછેડ કરમા તુલસી વાવીને જઈ, ચતુર્ભુજને ચઢાવી રે; પ્રભુ” તે પ્રસન્ન થયા ને, દીલમાં દયા આવી. રણુછેાડ અલબેલા ખાલ્યા એમ મુખથી, ખેડાણાની સાથરે; એકાંતે આવીને કહ્યું તે, કાઇએ ન જાણે વાત. રણુછાડ ધણા દિવસ તેં મારે કાજે, મહા મારું કષ્ટ કીધું રે, વપુ તારું વૃદ્ધ થયું તે, જોઈ મારું મન ખાધુ. રાડ ' ૧ ૨ 3 ૪ ૫ 19 C ૯ ૧૦ ૧૧