પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૩
ધ્રુવાખ્યાન.

ધ્રુવાખ્યાન ચતુર્ભુજા ને કાટિકામ, ચરણે ક્રમલા કેરું ધામ; ગદા પદ્મ શંખ સ્નેહે કર ધરે, ચક્ર સુદર્શન અહાનિશ ક્રે. કાને કુંડળ મકરાકાર, પીતાંબર પહેરશુ અતિ સાર; વાહન ગડ ચડે ગાપાળ, એ રૂપ તું હ્રદે ધરજે માળ મંત્રપના આપ્યા વેશ, આસનતણા આપ્યા ઉપદેશ; આસન મુદ્રા ધ્યાનની આશ, ખટ કર્મને યેાગાભ્યાસ. નેાળી કમ ગ્રહેવાના સાસ,* નારદે ધ્રુવને કર્યો પ્રકાશ; તપ મંત્ર સધળા આપિયા, રેણી એક ધ્રુવની પાસે રહ્યા. થયું પ્રભાત ઉઠ્યા એ વીર, દીખાડયું ધ્રુવને કાલિદી તીર; ધ્યાન સંધ્યા કીધા ઋષિધીશ, બાળકને દીધી આશીષ. ધ્રુવ તપથાન પરવરે, માગી શિખ નારદ સાંચરે; ઋષિ જઈ પેાતા નગર માજાર, ચાલીને ગયા રાજદ્વાર. નારદ આવતા દીઠા રાય, તજી સિહાસન લાગ્યા પાય; નક પાટ તે માંડ્યા સાર, ચરણ પખાળે નર ને નાર. ધન અવતાર દિશા અમતી, સ્વામી તમે કૃપા કીધી ઘણી; અમે અનાથને સનાથજ કીધ, અમ ઘેર સ્વામી આવ્યા સિદ્ધ અધિક ભાવ દીઠા રાજન, ધણુ સંતાખ્યા નારદ મુન્ય, ચરણ તલાંસે ઋષિચ્છતા, નિસાસા મેલે અતિ શુા. પૂર્વછાયા નિસાસા દેખી કરી, ઋષી વિમાસે મંન; પૃથિવ કરી રાજીએ, કશું દુ:ખ છે રાજન. નારદ કહે નરપત સુણા, તુ પૃથિવતિ રાય; શું રે દુઃખ છે એવડું, જે હઈડે શ્વાસ ન માય. ચાયાઈ. એવડું દુઃખ તે શાને ધરેશ, પ્રજા કેરાં ઊદર ભરે; માગ્યા મેહ વરસે તમદેશ, ભક્તિરૂપ તમારા વેશ. લીલા રાજ ભાગવા સાય, કશું દુઃખ તે તુજને હાય; નારદે વચન કહ્યાં સુધીર, નરપતિ નયણે વહે અતિ નિર. સુણા ઋષી રાજા એમ વદે, ઘણું દુઃખ છે મારે હદે; તે દુ:ખ ટાળેા તમે યાળ, વનમા સંચર્યોં મારા બાળ, પાછા પદ્મ શંખ અતિ ધરે.” ↑ શ્વાસ.