પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૯૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮૦
રામકૃષ્ણ.

A રામકૃષ્ણ. પદ્મ ૨૬ મું. મારે નાથ નથી ગયા ગાકુલમાંથી, હરનિશ રહે છે અલિયરમાં; ગાપીને મૂકી ગારવરધર, નવ આસરા લેયે કહ્યું. મારે ૧ લીલા રૂપલલિત લટકાળા સા, હરિ વસે છે વ્રજમાં વાસ; અમારી આખ આગળ છે ઉભા, પલક ન છોડે પ્રીતમ પાસ જે જે આનદ અમસુ કીધા તે, નથી લક્ષ્મીને લક્ષમે અંશ; રાત દિવસ આ વૃન્દાવનમાં, રામકૃષ્ણ પ્રભુ રાચે રગ. મારેશ૦ ૩ યઃ ૨૭ મું. મારા ૨ મનમાહન આવે રે મારલી વાતા, માર મુગુટ શિર સુદરહે; કુંડલ કાન લહે મકરાકૃત, મરકલડામાં હર્ષ જ હા. મન૦ ૧ ગળે ગુજા વનમાળ વિચિત્રી,બાહુડીએ બાજીબધ માહે હે; પલવટ પીતામ્બર ફરહરતી,લાલ લાખરી અગ સાહુ હા. મન૦ ૨ ચાલ તણી ચતુરાઈ શ્વેતાં, હાર્યો હસગત્ય નેટ હા; રામકૃષ્ણ પ્રભુ રસિક શિરામણી, દુ.ખ ભાજેથાતાં ભેટ હા, મન૦૩ પદ ૨૮ મું-રાગ ગાડી-ચાતાલ. વારુ વારુ રે વિઠ્ઠલ વારુ કીધુ, દીન જાણીને દર્શન દીધુ. અમ ઘેર તમ વિણુ કાણુ એવું, સર્વ સોંપીને જેને સેવું. તમ વડે તનતા તાપ જાએ, કર્ઝામની કાણુ નવ કીતિ ગાએ. અગનાસુ આપતા રગ ચૂડા, રામકૃષ્ણે પ્રભુ રસિક વર રુડા. પદ્મ ૨૯ મું. વારુ૦ ૧ વા૦ ૨ વાસ ૪ વાર પ જોઇએ એઈ રે વિઠ્ઠલા વાળી વાળી, પહેરા પહેરારે ટડી પસલી; કરા કરા દીવડા ધૃત ગાળી, હાલા હાલા રે હાથમા હેમ ચાલી તેજ્ ગામે ગાએ ૨ મંગળ મમ ખાળી, હેડ ટુડે રે નાથને દીવાળી; નાચા નાચા રે રગ ભર અંગ વાળી, રંગે રમા રે રામકૃષ્ણ સંગ તાળી, જે ૨ પદ્મ ૩૦ મું. કરા કરા રે આરતિ કહાનની સરખી, સહુ સખી તમેા શ્યામ નીરખી, કર૦ ૧ ભાવ ‘ભેર દીવડા વાટ રુડી, જળહળે કાહેાણી લગી કનક ચૂડી, કરા૦ ર મુકુટ કુંડળ મણિમાલ દીસે, માહન છખી તેને મન હીસે. કરી ૩ હરિ મિત્ર વિચિત્ર વાછત્ર વાયે, જે જે રે કાર કરી જશ ગાએ. કરા ૪ ધન્ય ઘડીને ઐતા ધન દહાડા, રામકૃષ્ણુ રૂપે વહ્યા આંક આ. કરા પ