પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૦૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮૬
રામકૃષ્ણ.

રામકૃષ્ણ. માર મૂઢ મન ભાવતા, મારે મનડૅ વસીએજી; હંસતી ગતે હીંડતા તે, હુ સામુ જોઇ હસીએ. સજની૦ ૨ મૈં જાણ્યા જે નંદકુવર એ, એંધાણે આળખી”; રામકૃષ્ણ પ્રભુપે રંગે, હૃદયા માંહે લખીએ”. પદ પ૩ મું સની વ્યસન પડયુ જ રાજ, શુ કહીએ વારે વારેજી, નંદકુવરને નીરખવા કાંઈ, નઉ જમુના આરેજી. કર મુરલી ને ઉભલા કાઈ, હિતણી કટી લાગેજી; મરકલડે નેવુ મુજ ભણી રે, કાંઈ અડપડીઆલી આ ખેજી. એ સરખા નર કા નહી, કાઈ પ્રેમ કસાટિયે કસિયેાજી; રામકૃષ્ણ પ્રભુ રતિએ ન વિસરે, હૃદયા માહે વસિયેા. ૫૬ ૫૪ મું. આવાને હરિ હિંચવાને, હાર છતની હાડછ, હું નાની ને તમે નાનડીઆ, કાઈ સાથે જુગતી જોડજી તાળી રે દે તેવ તેવડાને, માડા લેહુજેન; સહીઅર સહુ સુખ સાપડું, ત્યાં સ્થાળિયાને સેજેક્ટ, રમકે નૈ ઝમકેડમકે લઈને, નાચુ નાના છંદેજી; રામકૃષ્ણ પ્રભુ હૃદયે વસા કાઈ, નિર્દાનત નવલે આનદેજી. પદ્મ ૫૫ મું. ચાલા સખી વેગે વૃન્દાવન, કમલનયન જ્યા ગેલ કરે છે; જીગજીવન જગાહન, સૌ નારીનાં મનડા હુરે છે. તેવ તેવડી સહિયર સળી, જેમ રે મણિમધ્ય કુંદન; નાના સર્વે ભાવશુ નાચે, નારી ને નંદનંદન. વાધ્યો રંગ ગીત વાજીત્રના, દસયુ દુઃખ કંદન; રામકૃષ્ણ પ્રભુ રસિક છખીલ, દેખી કરે જન પાવન, પદ્મ ૫૬ મું. ચિતા શી છે રે સસારમાં, નટવર નેહડા થાતાં જીરે; અમને પ્રેમે ઉતાર્યાપાર, પાવન વેણુલાં ગાતાં જીરે, ધ્રુજતે મરકલડે દઈ માન, સહીઅર સહુકા પૂછે છરે; તુજને વહાલા સુંદર શ્યામ, અખલા એવડું શું છે છરે. જ્યસન ૧ બસન ૨ વ્યસન ૩ આવે ૧ આવે આવેા ૩ કમલ ૧ કમલ૦ ૨ કમલ ૩