પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૧૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૯૫
શૃંગારના પદો.

શૃંગારનાં પદે. પદ ૮૬ મું. મુને લાગ્યે લાભ પાર, ગાકુલ ગેહરીએ; મુને મલીદેવ મારા, શિશ મુકુટ ધરીએ. વહાણું સાંઝે વહાલે ભર્યાં ?, હર્ષ ન માએ હેઠ રે; મન ગમતા ગેવિદળ સાથે, કરીએ ગણ ગણુ ગાઢ. મેાહનજી સાથે મહાલતાં રે, ઇંડાં ટાઢા થાય રે; સારી સુખડી શ્યામને, વળી છાની વાત કહેવાય. વહાલાજી અમને જણાવતા રે, દિન દિન અધિકા વહાલ રે, 24 રામકૃષ્ણ પ્રભુ પાતળા રે, નયને કરતા નીડ઼ાલ, મારા ધ્યેાગાલા છે। બલિહારી; ૫૬ ૮૭ મું. છેલ, જાઈએ તમે રંગ કર્યો છે અપાર, નટવર ગિરિધારી. માથે મેર સાહામણા ૨, તેવા સના તાર ; કાને કુંડલ ઝગમગે, કાંઈ આ શા આપે દ્વાર. મુખની શૈાભા શી કહું રે, હૈડે વાધે હેજ રે; જોતાં પાર ન પાનીએ રે, ત્રિભુવન સુંદર તેજ. આ શા સુંદર શ્યામજી રે, કહેતાં ન આવે પાર રે; રામકૃષ્ણ પ્રભુ નિરખે ઠંડક, જોઈ નઈ વારે વાર રે ૫૬ ૮૮ મું-રાગ ગાડી. ૭૯૫ ગાકુલ ૧ ગાકુલ૦ ૨ ગોકુલ ૩ ગોકુલ ૪ જાઇએ ૧ જાઇએ ૨ . જાઇએ ૩ જાઇએ Y ચાલો સખી વૃન્દાવન, કમલ નયન જ્યાં કૈલી કરે છે; જગજીવન જગાહન, સૌ ગાપીનાં ચિત્ત કરે છે. તેવ તેવડી રે સહીઅર સધળી, જેમ મમિાંહે કુદન રે; નાના હાવ ભાવનું નાચે, નારી તે નંદનંદન, વાધ્યા રગગીત વાજીંત્રના, દર્શનીઉં દુઃખ મરદન; રામકૃષ્ણ પ્રભુ રસિક ખીલા, છંદ કરે જન પાવન. ૫૬ ૮૯ મું. ટેક. આવા રમીએ રંગ, વહાલા મારા આવે રમીએ ગ; હું તે તલનું તમારા સગ, વહાલા આવા રમીએ રંગ. નંદ તણા સુત નાનકડા રે, ધૈર્યો નાના શૃંગાર; રુમઝુમ કરતાં આવા સહીઅર, કીજે વિધ વિધ વિહાર. વહાલા ૧ ચાલે ૧ ચાલા ચાલો૦ ૩