પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૧૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૯૮
રામકૃષ્ણ.

૯૮ રામકૃષ્ણ. ૫૬ ૯૬ મું-રાગ મારું દામાદર૦ ડાળ રહ્યો આપી, દામાર ડાળ રહ્યો આપી, સંગે સાહીએ ભ્રખુભાનનંદની, ચાદસ સૌ ગેપી. રત્ન જડિત રગિત કનૈયાતી, કાર્ટ મુક્તાની દોરી; પહેલી વારે રાધિકા ઝુલે, ગુણવંતી ગારી. નીલાંબર પીતાંબર સેાહીએ, ચચલ પવન ચકારી; રામકૃષ્ણ પ્રભુની સંગે રમતા, રહીએ એક કરોડી, દામાદર૦ પદ્મ ૯૭ મું–રાગ થાળ. દામાદર૦ ૨ આવેાને અલબેલા કહાન, તમશું માન્યુ મહારુ મન, સુખડી છે શાકરે ભરી, માવડીએ મુજ સારુ કરી. ખાળ જલેબી ધેખર બહૂ, સૈયરથી છાનાં લાવી સહ; મગદ ને માતૈયા ક્યા, નથી પડેaણુ દૃષ્ટ પડ્યા. ભાત દાળ ને વડી કઢી, પાપડ કચાળી ધીમાં તળી; મેથી કહાળું ચાળા ગેંગ, વાલાળા વરિ મેલી હેંગ. આરોગી જાણે! છે નાથ, સ્વાદતણી નથી કહેતા વાત, શું ખાટુ શું મેળું હિર, શેમા જોઇએ મીઠુ ને મરી. જમનાજલની ઝારી ભરી, આચમન લઇને ઉઠ્યા હાંરે, પિયુડેં આપ્યાં પાકા પાન, તે તમ સારુ લાવી કહાન. કાથી યુના તેની સંગ, આર્ગે મુખ આપે રગ; લવગ સેાપારી મુખમા ધરી, આછી આડ કુમકુમની કરી. નણુદી નિંદા કરતી ધણી, તેણે તમારી મારલી સુણી; જે ગાયે ને જે તે ગમે, રામકૃષ્ણુ પ્રભુ ચરણે નમે. ૫૬ ૯૮ મું-થાળ. ૧

૩ ૪ + ૭ ૩ છાનામાના આવજે માવલા ને; મને મારી ભાઇજીની બીક જો, છાનામાના ધર આવજે માવલા –ટેક. એકાંતે આવા પ્રભુ એકલા , વાયદાં કરુ છું ડીકા ઠીક જો; છાનેા ૧ આઠેઆઠે અલબેલાજી આવો ને, ઝાંપલીયામાં જમણે હાથે ધરો; છાના ૨ ભાભીજીના સમ વહેલા આવજો જો, વૈવ થયા છે મારા વરજો; છાના ૩ લાડવા લાવું તે ખાડ્યા લોટના એ, માંગી લાવું કાકીજીનાં કરો; છાના ૪ આડે એશીને ખાજે એકલે ને, મારી જેઠાણીની આંખમાં ધણું ઝેરજો; છાના પ