પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૨૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૧૩
જ્ઞાનલેાચન.

જ્ઞાનલે ચન. ૫ ૪ થું. પ્રગટ હરિ ભજ પ્રાણી, સમજીને પ્રગટ હરિ ભજ પ્રાણી; પાપ દ્રોહ પરિત્યાગ કરીને, દયા ધર્મ ઉર આણી. સમ૦ ૧ પર ધન પર સ્ત્રી મદ, માટી, નર તણી નિશાણી; તે પાપે કરી અવશ્ય પિલાશ, ઘાલી જમડા ત્રાણી. સમ૦ ૨ સમજ્યા વિના ન ખેાલીશ કાઈ દિન, મુખથી મિથ્યા વાણી; ન મમતા કરે। માથે મૂર્ખ, ભાર મા લેજે તાણી. સમ૦ ૩ એળે દેહ અમુલખ ખાયા, કિધી ધૂડ કમાણી; બ્રહ્માનંદ કહે તત્પર થઈ ભજ, જગતિ સાચા જાણી. સમ૦ ૪ ૮૧૩